Home /News /business /

રાજકોટઃદાગીના બનાવતા 35હજાર કારીગરો 43 દિવસથી બેકાર, કરવી પડી હિજરત

રાજકોટઃ 43 દિવસથી જવેલર્સોની હડતાળ ચાલી રહી છે. જેની સૌથી વધુ અસર દાગીના બનાવતા કારીગરો પર પડી છે. તેમને તો રોજી ન મળતા ભુખ્યા રેવાનો વારો આવ્યો છે. અને હીજરત કરવી પડી છે. એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં હડતાળ ચાલી રહી છે. સોની કારીગરોનો છેલ્લા 43 દિવસ થયાં નાતો તેમને રોજી રોટી મળી છે કે નાતો કોઈ સહાય. આમ, વગર પૈસૈ તેમનો હિજરત કરવાનો વારો આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ  43 દિવસથી જવેલર્સોની હડતાળ ચાલી રહી છે. જેની સૌથી વધુ અસર દાગીના બનાવતા કારીગરો પર પડી છે. તેમને તો રોજી ન મળતા ભુખ્યા રેવાનો વારો આવ્યો છે. અને હીજરત કરવી પડી છે. એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં હડતાળ ચાલી રહી છે. સોની કારીગરોનો છેલ્લા 43 દિવસ થયાં નાતો તેમને રોજી રોટી મળી છે કે નાતો કોઈ સહાય. આમ, વગર પૈસૈ તેમનો હિજરત કરવાનો વારો આવ્યો છે.

સમગ્ર દેશમાં છેલ્લા તેતાળીસ દિવસ થયાં સોની વેપારીઓ અને કારીગરોની હડતાળ ચાલી રહી છે. ત્યારે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ હડતાળનો એક એવો ચહેરો જે આપે આ પહેલાં ક્યારેય પણ કોઈ ચેનલ કે વર્તમાન પત્રોમાં નહી જોયો હોય. છેલ્લા તેતાળીસ દિવસ થયાં કારીગરોને રોજી રોટીમળી નથી. રોજી રોટી ના મળતાં 35હજારથી વધૂ કારીગરોએ હિજરત કરવી પડી છે.

સમગ્ર દેશમાં જ્યારે સોની વેપારીઓ અને કારીગરોની હડતાળ ચાલી રહી હોઈ ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમૂ રાજકોટ પણ તેમાથી બાકાત કયાંથી હોઈ. દેશના જીડિપીમાં દર વર્ષે એવરેજ 7ટકાથી વધૂનૂ યોગદાન આપનાર જવેલરી ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા તેતાળીસ દિવસ થયાં બંધ છે. સોની વેપારીઓને એક્શાઈઝ લાગવાથી ઈન્સપેકટર રાજ આવવાનો ડર છે. તો વેપારીઓના આ ડરનો ભોગ કારીગરો બની રહ્યા છે. સોની કારીગરોને ત્યા છેલ્લા કેટલાય દિવસો થયા ચૂલ્લો પણ જલ્યો નથી. પૈસાના હોવાને લીધે તેમને હિજરત કરવાનો પણ વારો  આવ્યો છે. રાજકોટમાંથી હાલ 35હજારથી પણ વધૂ કારીગરોએ હિજરત કરી છે.
First published:

Tags: એક્સાઇઝ ડ્યુટી, કેન્દ્ર સરકાર, જવેલર્સ, રાજકોટ, રાજ્ય સરકાર, વ્યાપાર, હડતાળ

આગામી સમાચાર