Home /News /business /

'ખોટી નીતિઓના કારણે હાર્ડવેર ક્ષેત્રમાં ભારત બીજા દેશો કરતા પાછળ'

મહારાષ્ટ્ર#નાગપુર#કેન્દ્રમાં અલગ-અલગ સરકારો દ્વારા 1975 થી 1991 સુધી અપનાવામાં આવેલ ખોટી નીતિઓ હાર્ડવેરના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરવાની ભારતની વ્યાપક ક્ષમતામાં અવરોધ બન્યું છે. આ વાત ઇંફોસિસના સહ સંસ્થાપક નારાયણ મૂર્તિએ કહી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મહારાષ્ટ્ર#નાગપુર#કેન્દ્રમાં અલગ-અલગ સરકારો દ્વારા 1975 થી 1991 સુધી અપનાવામાં આવેલ ખોટી નીતિઓ હાર્ડવેરના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરવાની ભારતની વ્યાપક ક્ષમતામાં અવરોધ બન્યું છે. આ વાત ઇંફોસિસના સહ સંસ્થાપક નારાયણ મૂર્તિએ કહી છે.

તેઓએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે, ભારતે સોફ્ટવેરના ક્ષેત્રમાં જોરદાર છલાંગ લગાવી છે, પરંતુ હાર્ડવેરના ક્ષેત્રમાં પાછળ છે. મૂર્તિને એન્જીનિયર્સ ફોરમના નાગપુર ચેપ્ટર દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરયો છે.

તેઓએ કહ્યું કે, જો કે ભારત પાસે વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા હતી, તે સમયમાં કેન્દ્રમાં અલગ-અલગ સરકારો દ્વારા અપનાવામાં આવેલ ખોટી નીતિઓના કારણે દેશ એક સોનેરી તક ચૂકી ગયું છે. જ્યાં સુધી હાર્ડવેરના ઉત્પાદનનો સવાલ છે, તો ચીનને વિશ્વનું કારખાનું કહેવાય છે. ભારત પાસે પણ આ ક્ષમતા હતી. જો કે, 1975 થી 1991 ના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા અપનાવામાં આવેલ ખોટી નીતિઓના કારણે ભારત પાછળ છે.
First published:

Tags: એવોર્ડ, કેન્દ્ર, ચીન`, ટેકનોલોજી, નાગપુર, ભારત, વિશ્વ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन