Home /News /business /

EPFOનાં વ્યાજદર ફરી એક વખત ચર્ચામાં, જાણો ઇપીએફઓ ક્યાં રોકે છે તેનું ફંડ

EPFOનાં વ્યાજદર ફરી એક વખત ચર્ચામાં, જાણો ઇપીએફઓ ક્યાં રોકે છે તેનું ફંડ

ફાઇનાન્શિયલ યર 2021-2022 માટે 8.1% ઇન્ટ્રેસ્ટ રેટની સિફારિશ કરવામાં આવી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ નાણાકિય વર્ષ 2020-21 માટે 8.5 ટકા ઇન્ટ્રેસ્ટ રેટનો પ્રસ્તાવ અપ્રુવ કરી દીધો હતો. શું આપ જાણો છો કે, EPFO આ ઇન્ટ્રેસ્ટ કેવી રીતે કમાય છે. તે તેનું ફંડ ક્યાં ઇનવેસ્ટ કરે છે. આપનાં અકાઉન્ટમાં વ્યાજ કેવી રીતે આવે છે. આવો આ સવાલોનાં જવબા જાણીયે.

ફાઇનાન્શિયલ યર 2021-2022 માટે 8.1% ઇન્ટ્રેસ્ટ રેટની સિફારિશ કરવામાં આવી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ નાણાકિય વર્ષ 2020-21 માટે 8.5 ટકા ઇન્ટ્રેસ્ટ રેટનો પ્રસ્તાવ અપ્રુવ કરી દીધો હતો. શું આપ જાણો છો કે, EPFO આ ઇન્ટ્રેસ્ટ કેવી રીતે કમાય છે. તે તેનું ફંડ ક્યાં ઇનવેસ્ટ કરે છે. આપનાં અકાઉન્ટમાં વ્યાજ કેવી રીતે આવે છે. આવો આ સવાલોનાં જવબા જાણીયે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: EPFO એટલે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને શનિવારનાં PF પર ઇન્ટ્રેસેસ્ટ રેટનો ઘટાડો કર્યો છે. હવે PF પર વ્યાજ દર 40 વર્ષનાં સૌથી નીચા સ્તર પર આવી ગયા છે. ઘટતા વ્યાજ દર એક વખત ફરી ચર્ચામાં છે. ફાઇનાન્શિયલ યર 2021-2022 માટે 8.1% ઇન્ડસ્ટ્રી રેટની સિફારિશ કરવામાં આવે છે. ગત 40 વર્ષમાં PF પર સૌથી ઓછુ વ્યાજ છે. ગત અઠવાડિયે ફાઇનાન્સ મિન્સ્ટ્રીએ ગત નાણાકિય વર્ષ 2020-2021 માટે 8.5 ટકા ઇન્ટ્રેસ્સટ રેટનો પ્રસ્તાવ અપ્રુવ કરી દીધુ હતું.

    હવે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા લોકોએ અકાઉન્ટમાં વ્યાજનાં પૈસા આવી જશે. શું આપ જાણો છો, EPFO આ ઇન્ટ્રેસ્ટ કેવી રીતે કમાય છે. તે તેનું ફંડ ક્યાં ઇનવેસ્ટ કરે છે. આપનાં અકાઉન્ટમાં વ્યાજ કેવી રીતે આવે છે? આવો જાણીએ આ સવાલોનાં જવાબ.

    એ આગામી બેથી ત્રણ અઠવાડિાયમાં આ પૈસા સબસ્ક્રાઇબરનાં અકાઉન્ટમાં આવશે- EPFOનાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) પીએફ પર ઇન્ટ્રેસ્ટ રેટની સિફારિશ કરે છે. લેબર મિનિસ્ટ્રી આ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને અપ્રુવલ લે છે. ગત અઠવાડિયે ફાઇનાન્સ મિનિસ્ટ્રી 2020-21 માટે 8.5 ટકા ઇન્ડસ્ટ્રી રેટને મંજૂરી આપી હતી. હવે આ EPFO પૈસા સબસ્ક્રાઇબરનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો-બે વર્ષમાં આ સ્ટોક્સે આપ્યું 1000% રિટર્ન, રૂ. 1 લાખનું રોકાણ બન્યું 11 લાખ રૂપિયા

    શું છે CBT? - સીબીટી નિર્ણય લેવાનાં EPFOની સૌથી પાવરફૂલ બોડી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી તેનો પ્રમુખ હોય છે. કેન્દ્ર સરકારનો લેબર સેક્રેટરી તેનો વાઇસ ચેરમેન હોય છે. તેમાં કેન્દ્ર સરકારનાં 5 અને રાજ્ય સરકારનાં 15 પ્રતિનિધિ શામેલ છે. તેમાં કર્મચારિયોનાં 10 અને નિયોક્તાઓ (Employer)નાં 10-10 પ્રતિનિધિઓ પણ શામેલ છે.

    ફંડ ક્યાં રોકાણ કરવામાં આવે છે?-  EPO તેનાં 85 ટકા પૈસા ડેટ (જેમ કે બોન્ડ)માં અને બાકી 15 ટકા શેરમાં ઇનવેસ્ટ કરે છે. ડેટ હેઠળ તેમાં ઓછામાં ઓછું 45 ટકા અને વધુમાં વધુ 65 ટકા સરકારી સિક્યોરિટીઝ અને તેમાં જોડાયેલાં ઇન્સ્ટ્રૂમેન્ટમાં ઇનવેસ્ટ કરવાની પરવાનગી છે.

    આ પણ વાંચો-હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

    તે મિનિમમ 20 ટકા અને વધુમાં વધુ 45 ટકા પૈસા કંપનીની ડેટ સિક્યોરિટીઝમાં રોકે છે. તે બેંક અને સરકારી નાણાકિય સંસ્થાઓની સિક્યોરિટીમાં પણ ઇનવેસ્ટ કરી શકે છે. શરતએ છે કે, એવાં ઇન્સ્ટ્રુમેન્ટની બાકી મેચ્યોરિટી પીરિયડ ઓછામાં ઓચો 3 વર્ષ હોવો જોઇએ. ફંડ મેનેજર્સ 5 ટકા ફંડ સ્મોલ કેપ ઇનવેસ્ટમેન્ટમાં લાગી શકે છે. આ હેઠળ કમર્શિયલ પેપર જેવાં ઇન્સ્ટ્રૂમેન્ટ આવે છે.



    જ્યાં સુધી શેરમાં રોકાણની વાત છે તો ઇપીએફઓનાં મ્યુચ્યુઅલ ફંડ અને સેબી રેગ્યુલેટેડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડમાં પણ રોકાણની પરવાનગી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Epfo, PF, Where EPFO Invest Fund

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन