નોકરી કરનારા માટે ત્રણના બદલે એક મહિનાનો હોવો જોઈએ નોટિસ પીરિયડ: રિપોર્ટ

News18 Gujarati
Updated: January 30, 2019, 7:34 AM IST
નોકરી કરનારા માટે ત્રણના બદલે એક મહિનાનો હોવો જોઈએ નોટિસ પીરિયડ: રિપોર્ટ
IT સેક્ટરમાં કામ કરતા કર્મચારી લાબા નોટિસ પીરિયડથી પરેશાન છે

મેટ્રો શહેરોમાં આઇટી કંપનીઓના 2800 કર્મચારીઓ પર કરેલા એક સર્વે પછી આ પરિણામ આવ્યું

  • Share this:
IT સેક્ટરમાં કામ કરતા કર્મચારી લાબા નોટિસ પીરિયડથી પરેશાન છે.10માંથી 8 કર્મચારીની ઇચ્છા છે કે નોટિસ પીરિયડ ત્રણ મહિનાના બદલે એક મહિનાનો કરી દેવો જોઈએ. એચઆર ટેક પ્લેટફોર્મ હશે(Hush)મેટ્રો શહેરોમાં આઇટી કંપનીઓના 2800 કર્મચારીઓ પર કરેલા એક સર્વે પછી આ પરિણામ આવ્યું છે.

સીનિયર એચઆર પ્રોફેશનલ્સનું પણ માનવું છે કે ત્રણ મહિનાના નોટિસ પીરિયડની જરુર નથી. તેનો ઉપયોગ ફક્ત ખાસ સ્થિતિમાં અને ઘણા સીનિયર લેવલ પર કરવો જોઈએ.

આ પણ વાંચો - એક એપ્રિલ સુધીમાં આ કામ નહીં કરો તો તમારું PAN કાર્ડ રદબાતલ થઈ જશે

સર્વેની મુખ્ય વાતો
- સર્વેમાં 10માંથી 8 કર્મચારીઓએ કહ્યું - 3 ના બદલે 1 મહિનાનો હોવો જોઈએ નોટિસ પીરિયડ
- સર્વેમાં 93 ટકા લોકોએ ત્રણ મહિનાના નોટિસ પીરિયડને અસુવિધાજનક ગણાવ્યો હતો.- 80 ટકા લોકોનું એમ માનવું છે કે કર્મચારીઓ સાથે નોટિસ પીરિયડને લઈને ભેદભાવ થાય છે.
- 91 ટકા લોકોએ કહ્યું કે નોલેજ ટ્રાન્સફર માટે પણ લાંબા નોટિસ પીરિયડની જરુર નથી.
- સર્વેમાં સામેલ 51 ટકા કર્મચારી જૂનિયર લેવલના હતા. જ્યારે 31 ટકા મિડ લેવલના હતા.
First published: January 29, 2019, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading