Home /News /business /ખુશખબરી! ખાદ્યતેલે લગાવ્યો રિવર્સ ગેર, બજેટ બાદ ઘટ્યા ભાવ; ચેક કરો નવી કિંમતો

ખુશખબરી! ખાદ્યતેલે લગાવ્યો રિવર્સ ગેર, બજેટ બાદ ઘટ્યા ભાવ; ચેક કરો નવી કિંમતો

ખાદ્યતેલે લગાવ્યો રિવર્સ ગેર

ખાવાના તેલમાં એક વાર ફરીથી ધટાડો દેખાઈ રહ્યો છે. સૂર્યમુખી તેલની રેકોર્ડ આયાતના કારણે દિલ્હી તેલ તેલીબિયા બજારમાં ગુરુવારે બધા જ દેશના તેલ તેલીબિયા બજારોમાં જોરદાર ઘટાડો થયો છે.

  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ ખાવાના તેલમાં એક વાર ફરીથી ધટાડો દેખાઈ રહ્યો છે. સૂર્યમુખી તેલની રેકોર્ડ આયાતના કારણે દિલ્હી તેલ તેલીબિયા બજારમાં ગુરુવારે બધા જ દેશના તેલ તેલીબિયા બજારોમાં જોરદાર ઘટાડો થયો છે. ખાદ્ય તેલની કિંમતોમાં આ ઘટાડાના કારણે આવનારી સરસવનું સેવન મુશ્કેલ બની રહ્યુ છે. જાન્યુઆરી મહિનામાં ડ્યૂટિ ફ્રી આયાતની કોટા વ્યવસ્થા હેઠળ સૂર્યમુખી તેલનું સર્વાધિક લગભગ 4,72,00 ટન આયાત કરવામાં આવી છે.

સોયાબીન તેલની આયાત વધીને લગભગ 4 લાખ ટન થઈ


આ પ્રકારે સોયાબીન તેલની આયાત વધીને લગભગ 4 લાખ ટન થઈ ગઈ છે. આ સસ્તા આયાતના કારણે કોણ ઊંચા ભાવે સરસવ ખરીદશે, બજારના જાણકાર સૂત્રોએ કહ્યું કે, એવું પ્રતીત થાય છે, કે તેલ તેલીબિયાં મામલે આપણે આત્મનિર્ભરતાની જગ્યાએ સંપૂર્ણ રીતે આયાત પર નિર્ભર થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ LICની આ પોલિસીમાં એકસાથે મળે છે 3-3 લાભ, ચૂક્યા વગર આજે જ કરી દો રોકાણ

રિટેલ વેચાણ કરનારી તેલ કંપનીઓ મહત્તમ છૂટક કિંમત માર્ક વધારીને ઓઈલના ઘટવાના લાભથી ગ્રાહકોને વંચિત કરી રહી છે. સરકારે તેલ ઉત્પાદન કંપનીઓને મહત્તમ રિટેલ મૂલ્ય વિશે સરકારી પોર્ટલ પર નિયમિત આધાર પર જાણકારી ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય કરી દેવી જોઈએ, જેથી સમસ્યા આપોઆપ ઉકેલાઈ જાય.

સ્વદેશી તેલ તેલીબિયાના બિન-ઉપયોગના જોખમને ધ્યાનમાં રાખીને ઓઈલ કેક અને ડી ઓઈલ કેકની અછતનો સામનો કરવો પડી શકે છે. જેનો ઉપયોગ પશુઓના ચારા અને મરઘીઓના ખોરાક તરીકે થાય છે. ખાદ્ય તેલ કિંમતોમાં ઘટાડો એવો છે કે, લાંબા સમયથી સૂર્યમુખીના બીજ લઘુત્તમ ટેકાના ભાવતી નીચે વેચાઈ રહ્યા છે અને હવે આ ખતરો સરસલ માટે પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ મંદીના વમળમાં આ 5 સ્ટોક કરાવશે બમ્પર કમાણી: BP Wealthના રોહન શાહે આપી આ Stock Tips

ગુજરાતના તેલ તેલીબિયાંના ભાવ ગુરુવારે કંઈક આ પ્રકારે હતાઃ


સરસવ તેલીબિયાં 6,040 6,090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

મગફળી 6,450 6,510 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

મગફળી તેલ મિલ ડિલિવરી 15,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સરસવ તેલ દાદરી 12,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

મસ્ટર્ડ પાકી ઘની 2,010 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

મસ્ટર્ડ કાચી ઘની 1,970 2,095 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

તલ તેલ મિલ ડિલીવરી 18,900 21,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન તેલ મિલ ડિલીવરી દિલ્હી 12,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન મિલ ડિલિવરી ઈન્દોર 12,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન તેલ ડિગમ, કાંડલા 10,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સીપીઓ એક્સ કાંડલા 8,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

કપાસિયા મિલ ડિલિવરી (હરિયાણા) 10,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

પામોલિન આરડીબી, દિલ્હી 9,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

પામોલિન x કાંડલા 9,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

સોયાબીન દાણા 5,420 5,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ



સોયાબીન લૂઝ 5,160 5,180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ

મકાઈ ખાલ (સરિસ્કા) 4,010 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
First published:

Tags: Budget 2023, Business news, Edible oil

विज्ञापन