નવી દિલ્હીઃ દિવાળી પહેલા જો તમે કમાણી કરવાની તક શોધી રહ્યા છો તો આપની પાસે ઘરે બેઠા લખપતિ બનવાની તક છે. અને ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ પણ કરવાની જરૂર નથી. આપની પાસે જો આ ખાસ એક રૂપિયાની નોટ છે તો આપને સરળતાથી એક લાખ રૂપિયા મળી શકે છે. આપને આ ખાસ નોટના ફોટાને વેબસાઇટ પર મૂકવાનો રહેશે, ત્યારબાદ લોકો આપની નોટ માટે બોલી લગાવશે અને તમે ઈચ્છો તો આ નોટ વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવો આપને જણાવીએ કે આપને તેના માટે કઈ એક રૂપિયાની નોટ જરૂરી રહેશે...અને તમે કેવી રીતે કમાણી કરી શકશો.
કેટલા રૂપિયાની કમાણી કરી શકાશે?
ઓ નોટોને હરાજીમાં વેચીને તમે 1 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો. આ ઉપરાંત તમે આ નોટોની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.
નોંધનીય છે કે, ઈન્ડિયામાર્ટ પર આ નોટોને ઘરે બેઠા સારા ભાવે વેચી શકાય છે. આ પ્લેટફોર્મ પર આ નોટના સારા ભાવ મળશે. આ કંપનીની વેબસાઇટ પર જઇને આપને આ નોટ સેલ કરી શકો છો. તેના બદલામાં આપેન લાખો રૂપિયા મળી શકે છે.
ભારત સરકાર કરે છે ઇસ્યૂ
એક રૂપિયાની નોટની કહાણી પણ ખૂબ અલગ છે. તેને આરબીઆઈ નહીં પરંતુ ભારત સરકાર ઇસ્યૂ કરે છે. આ જ કારણ છે કે એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેન્કના ગવર્નરના હસ્તાક્ષર નથી હોતા. એક રૂપિયાની નોટ પર દેશના નાણા સચિવના હસ્તાક્ષર હોય છે.
1917માં પહેલીવાર થઈ હતી ઇસ્યૂ
એક રૂપિયાની પહેલી નોટનું મુદ્રણ 30 નવેમ્બર 1917માં થયું હતું. તે નોટ પર કિંગ જ્યોર્જ પંચમનો ફોટો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ મુજબ 1926માં પહેલીવાર એક રૂપિયાની નોટનું છાપકામ બંધ થઈ ગયું હતું. તેને 1940માં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1994માં એક રૂપિયાની નોટનું છાપકામ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું. 2015માં તેને ફરીથી છાપવાનું શરૂ કરવામાં આવ્યું.
આ પણ વાંચો, TVS Apache RTR 200 4V: TVSએ લૉન્ચ કરી દમદાર બાઇક, નવા રાઇડિંગ મોડ્સ અને હાઇટેક ફીચર્સથી સજ્જ
આ સિક્કાઓથી પણ કમાણી કરો
પૈસા કમાવવાનું માધ્યમ હાલના દિવસોમાં ઇ-કોમર્સ (e-commerce) વેબસાઇટ પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવી (Mata Vaishno Devi)ના 5 અને 10ના સિક્કા છે તો તમે તેને વેચીને પૈસા કમાઈ શકો છો. નોંધનીય છે કે વર્ષ 2002માં તેને ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. માતા રાનની તસવીર હોવાના કારણે લોકો આ સિક્કાઓને ઘણા લકી માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી લોકો આ પ્રકારના સિક્કા માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
આ પણ વાંચો, Jio Recharge Plan: માત્ર 1 રૂપિયો આપતાં જ વધી જશે 28 દિવસની વેલિડિટી
વધુ જાણકારી માટે અહીં કરો વિઝિટ
આ નોટના વેચાણ સંબંધી વધુ જાણકારી મેળવવા માટે તમે આ વેબસાઇટ https://dir.indiamart.com/impcat/antique-note.html પર વિઝિટ કરી શકો છો.
આ વેબસાસઇટ ઉપર કરી શકો છો સેલ-
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/