Home /News /business /આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે

આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે

Earn Money From Home: ઘરે બેઠા મિનિટોમાં બની શકો છો લખપતિ, આ રેર કરન્સી કરાવશે લાખોની કમાણી

Earn Money From Home: ઘરે બેઠા મિનિટોમાં બની શકો છો લખપતિ, આ રેર કરન્સી કરાવશે લાખોની કમાણી

નવી દિલ્હી. જો કોરોના કાળ (Corona Pandemic)માં આપની નોકરી જતી રહી છે અને તમે નવરા બેઠા છો તો ચિંતા ન કરો. આજે અમે આપને કમાણીનું એક એવું માધ્યમ (way to earn money online) જણાવી રહ્યા છીએ, જેમાં તમે મિનિટોમાં લખપતિ (how to be a billionaire) બની શકો છો. તેના માટે કંઈ ખાસ કરવાની કે બહાર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા સારા એવા નાણા કમાઈ (earn money from home) શકો છો. અમે વાત કરી રહ્યા છીએ 1, 5 અને 10 રૂપિયાની નોટ વેચીને લાખોમાં કમાણી કરવાની...

રેર કરન્સીથી કરો કમાણી (Earn money From rare Currency)

નોંધનીય છે કે, આવી નોટો આજે ચલણમાં ન હોય પરંતુ આપના ગલ્લા કે પર્સમાં તે છે તો તેનાથી જોરદાર ફાયદો ઉઠાવી શકાય છે. આપણા વડીલો પાસેથી જૂની રેર કરન્સી મળી જાય છે. શક્ય છે કે આપના ઘરમાં આવી જૂની નોટ આડીઅવળી પડી હોય કે પછી આપને રેર કરન્સી રાખવાનો શોખ હોય તો આપનો આ શોખ આપને કમાણી કરાવી શકે છે. તેને તમે ઓનલાઇન વેચીને સારી એવી રકમ મેળવી શકો છો. આ જૂની નોટોની અસલી કિંમત કેટલી છે તે આપને ઓનલાઇન પ્લેટફોર્મ antiques અને collectablesથી જાણી શકાય છે.

1 રૂપિયાની નોટના બદલામાં મળશે 45 હજાર રૂપિયા (Earn from old 1 rupees note)

જો આપની પાસે 1 રૂપિયાની આ જૂની નોટ છે તો તમે ઘરે બેઠા માલામાલ (Earn Money) બની શકો છો. ભારત સરકાર તરફથી ભલે એક રૂપિયાની નોટ પ્રચલનમાં બંધ કરી દીધી છે. પરંતુ બજારમાં તેની કિંમત હજારો રૂપિયા છે. આવી જ એક રૂપિયાની નોટોનું બંડલ ઓનલાઇન પ્લેટફોર્મ પર 45 હજારમાં વેચાઈ રહ્યું છે. આ નોટ પર વર્ષ 1957માં ગવર્નર એચ.એમ. પટેલની સહી કરવામાં આવી છે. સાથોસાથ આ નોટનો સીરિયલ નંબર 123456 છે.

અહીં વેચી શકો છો

આ નોટને તમે Coinbazzar વેબસાઇટ પર વેચી શકો છો. અહીં જૂના 1 રૂપિયાના બંડળની કિંમત 49,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 44,999 રૂપિયા સુધીની છે. તેના માટે આપને આ વેબસાઇટના શોપ સેક્શનમાં જવું પડશે. ત્યારબાદ આપને નોટ બંડલ કેટેગરીમાં જવું પડશે. જ્યાં તમામ વિગતો જોઈ શકાશે.

આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

5 રૂપિયાના બદલે મળશે 30 હજાર રૂપિયા (Earn from old 5 rupees note)

જો આપની પાસે પાંચ રૂપિયાની જૂની નોટ છે તો તમે તેને વેચીને સારી એવી રકમ કમાઈ શકો છો. પાંચ રૂપિયાની આ જૂની નોટ આપને હજારો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે. નોંધનીય છે કે, આ પાંચ રૂપિયાની નોટમાં કેટલાક ફીચર્સ હોવા અનિવાર્ય છે, ત્યારે જ આપને પાંચ રૂપિયાની નોટના બદલામાં 30 હજાર સુધી મળી શકે છે. પાંચ રૂપિયાની આ નોટ જેમાં ટ્રેક્ટર છે, તેના બદલામાં આપને ઓનલાઇન 30 હજાર રૂપિયા મળી શકે છે. જે નોટને રેર માનવામાં આવે છે તેમાં 786 નંબર પણ લખેલો છે. રિઝર્વ બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલી આ નોટને એક્સટ્રિમલી રેર માનવામાં આવે છે. એવામાં જો આપની પાસે પણ આ નોટ છે તો આપ પણ એકના બદલામાં હજારો કમાઈ શકો છો.

જાણો, ક્યાં થઈ રહ્યું છે વેચાણ

સારી બાબત એ છે કે, આ પાંચ રૂપિયાની નોટના બદલામાં નાણા કમાવવા માટે આપને ઘરની બહાર જવાની પણ જરૂર નથી. ઓનલાઇન જ તમે તેને વેચી શકો છો. coinbazzar.com આપને જૂની નોટના બદલામાં અનેક ગણા પૈસા કમાવવાની તક આપી રહી છે. આપને માત્ર સાઇટ પર જઈને સેલર તરીકે રજિસ્ટર કરાવવું પડશે. ત્યારબાદ તમે પોતાની નોટની તસવીરને ઓનલાઇન અપલોડ કરીને સેલ માટે મૂકી શકો છો. ત્યાંથી રસ ધરાવતા લોકો આપનો સંપર્ક કરશે અને આપ ઘરે બેઠા જ હજારો રૂપિયાની કમાણી કરી શકો છો.

આ પણ વાંચો, ગંગામાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી માસૂમ બાળકી, નવજાતની સાથે મૂકી હતી કુંડળી

10 રૂપિયાની નોટઅપાવશે 25 હજાર રૂપિયા (Earn from old 10 rupees note)

જો આપની પાસે 10 રૂપિયાની જૂની નોટ છે તો તમે તેનાથી સારી એવી કમાણી કરી શકો છો. જોકે ધ્યાન રાખો કે કોઈ પણ 10 રૂપિયાથી નોટથી એ શક્ય નથી. તેના માટે આપની પાસે 10 રૂપિયાની ખાસ નોટ હોવી જોઈએ. કમાણી કરી આપનારી આ 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ હોવો જરૂરી છે. નોંધનીય છે કે, આ ખાસ પ્રકારની 10 રૂપિયાની નોટનું ચલણ ઘણા સમય પહેલા હતું. 1943માં બ્રિટિશ રાજના સમયમાં આ 10 રૂપિયાની નોટ ઇશ્યૂ કરવામાં આવી હતી. આ નોટ પર ભારતીય સી.ડી. દેશમુખની સહી છે. આ 10 રૂપિયાની નોટ પર એક તરફ અશોક સ્તંભ છે તો બીજી તરફ એક બોટ બનેલી છે. આ ઉપરાંત પાછળની તરફ આ નોટ પર બંને સાઇડમાં અંગ્રેજી ભાષામાં 10 Rupees લખેલું છે. ત્યારે જ આ નોટના બદલામાં 20-25 હજાર રૂપિયા સુધી મળી શકે છે.

એટલે જો આપની પાસે આ ત્રણેય પ્રકારની નોટો છે તો તમે સરળતાથી એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
First published:

Tags: Auction, Business news, Earn money, How to earn money, Profit, Rare Currency, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો