નવી દિલ્હી. જો તમે પણ કમાણી કરવાની તક શોધી રહ્યા છો (How to Earn Money) તો આપની પાસે ઘરે બેઠા લખપતિ બનવાની તક છે...અને સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ પણ કરવાની જરુર નથી. આપની પાસે જો આ ખાસ એક રૂપિયાનો સિક્કો (One Rupee Coin) છે તો આપને સરળતાથી 10 લાખ રૂપિયા મળી શકે છે. આપને આ ખાસ સિક્કાની તસવીરને વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. ત્યારબાદ લોકો આપના આ સિક્કા માટે બોલી લગાવશે અને તમે ઈચ્છો તેને સિક્કો વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવો આપને જણાવીએ કે આપની પાસે કયો એક રૂપિયાનો સિક્કો હોવો જોઇએ... અને તમે કેવી રીતે કમાણી કરી શકો છો..
મળી શકે છે 10 લાખ રૂપિયા
નોંધનીય છે કે, 10 લાખ રૂપિયા કમાવા માટે આપની પાસે 19મી સદીનો એક રૂપિયાનો સિલ્વર કોઇન હોવો જોઈએ. જો આપની પાસે પણ આ સિક્કો છે તો હવે તમે સરળતાથી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સિક્કાને ઓક્શનમાં વેચીને તમે 10 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ સિક્કાની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.
નોંધનીય છે કે, વર્ષ 1835નો એક રૂપિયાનો સિક્કો ખૂબ ખાસ છે. તેની પર એક તરફ ઈસ્ટ ઈન્ડિયા કંપની લખેલું છે. બીજી તરફ વિલિયમ કોઇન લખેલું છે અને તેમને ઇમેજ બનેલી છે. આ ચાંદીનો સિક્કો છે. જો આપની પાસે પણ આ સિક્કો છે તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો.
આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પહેલો એક રૂપિયાનો સિક્કો જે ચલણમાં આવ્યો હતો. આ સિક્કો તે સમયે તમામ સ્થળે માન્ય હતો. તે સમય ભારતમાં લગભગ 550 રજવાડા હતા અને આ સિક્કો તમામ સ્થળે માન્ય હતો.
આ સિક્કાને વેચવાના સંબંધમાં વધુ જાણકારી માટે તમે આ વેબસાઇટ https://www.indiamart.com/proddetail/rare-old-1-rupee-silver-coin-1835-22909537673.html પર વિઝિટ કરી શકો છો.
આ વેબસાઇજ્ઞ ઉપર કરી શકો છો સેલ-
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર