5-10 રૂપિયાના આ સિક્કા તમને માલામાલ કરી શકે છે, મળી શકે છે 10 લાખ રૂપિયા

5-10 રૂપિયાના આ સિક્કા તમને માલામાલ કરી શકે છે, મળી શકે છે 10 લાખ રૂપિયા
વૈષ્ણો દેવીની છબી વાળા સિક્કા

જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીના 5 કે 10 રૂપિયાના સિક્કા છે તો તમે તેને વેચીને પૈસા કમાવી શકો છો. કેવી રીતે વિગતવાર જાણો.

  • Share this:
    કોરોના સંકટની વચ્ચે તમારી પાસે ઘરે બેઠા કમાણી કરવાની ઉત્તમ તક છે. તમે પણ ઘરે બેઠા લખપતિ બની શકો છો. અને આ માટે બસ તમારી પાસે આ સિક્કા હોવા જરૂરી છે. જો તમારી પાસે 5 કે 10 રૂપિયા હોવા જોઇએ. તમે તેને એટીંક સિક્કાની ફોટોની વેબસાઇટ પર નાખવાના હશે. જે પછી લોકો તમારા આ સિક્કાની બોલી લગાવશે. અને આ બોલીના આધારે તમે આ સિક્કો વેચીને લાખા રૂપિયાની કમાણી કરી શકો છો. જો કે આમાં પણ કેટલાક 5 અને 10 રૂપિયાના સિક્કાની વધુ માંગ છે. આ કયા સિક્કા છે તે વિષે વિગતવાર જાણો.
    કયો સિક્કો કરોડપતિ બનાવશે?



    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જૂના સિક્કા અને નોટોની હરાજી કરવામાં આવી રહી છે. જો તમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ છે, તો તમારો આ શોખ તમને કરોડપતિ પણ બનાવી શકે છે. આ માટે તમારે 10 કે 5 રૂપિયાના સિક્કાની જરૂર છે જેના પર વૈષ્ણૈ દૈવીજી માતાનો ફોટો બનાવવામાં આવ્યો છે.

    હાલ પૈસા કમાવવા માટે ઇ કોમર્સ વેબસાઇટ પર પણ ટ્રેન્ડ કરી રહી છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીનાં 5 અને 10 સિક્કા છે, તો તમે તેમને વેચીને પૈસા કમાવી શકો છો. તમને જણાવી દઇએ કે આ સિક્કા વર્ષ 2002 માં રજૂ કરવામાં આવ્યા હતા. માતા રાણીની તસવીરને કારણે લોકો આ સિક્કાઓને ખૂબ નસીબદાર માને છે. માતા વૈષ્ણો દેવીની પૂજા હિંદુ ધર્મ લક્ષ્મીમાં રૂપમાં કરલામાં આવે છે. તેથી, લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.

    તમે કેટલા પૈસા કમાવી શકો છો?
    હરાજીમાં આ સિક્કા વેચીને તમે 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ સિવાય, તમે આ સિક્કાઓની બોલી દરમિયાન પણ વાટાઘાટો કરી શકો છો.

    તમે આ સિક્કા ક્યાંથી વેચી શકો છો?
    અમને જણાવી દઈએ કે ઈન્ડિયામાર્ટ પર આ નોટો ઘરે બેઠા સારા ભાવે વેચી શકાશે. આ પ્લેટફોર્મ પર પણ, તમને આ નોટ માટે એક મોટી કિંમત મળશે. તમે આ કંપનીની સાઇટની મુલાકાત લઈને આ નોટો વેચી શકો છો. બદલામાં તમને સારી કમાણી કરી શકો છે.

    વધુ વાંચો : મહિલાને 'ભૂત' સાથે હતો પ્રેમ સંબંધ, પણ ભૂતે દગો આપતા મહિલાએ હવે કરી આ માંગણી

    આ નોટ વેચીને તમે 25 હજાર રૂપિયા કમાઇ શકો છો
    વધુમાં તમને જણાવી દઈએ કે બ્રિટિશ ભારતમાં આવીને ઘણી નોટો ચાલતી હતી, જેની હવે કોઈને ખબર પણ નહીં હોય. અશોક સ્તંભ પ્રથમ 10 રૂપિયાની નોટ પર રહેતો હતો. 3-ચહેરાવાળા સિંહની આ નોટ પણ હવે દુર્લભ છે, પરંતુ જો તમારી પાસે આ ચલણી નોટ છે, તો તમે પણ તમારું નસીબ ચમકાવી શકો છો. આ 1 નોટ માટે તમે 20-25 હજાર રૂપિયા મેળવી શકો છો. સારી વાત એ છે કે તમે આ નોટ ઘરે બેસીને વેચી શકો છો.

    આ વેબસાઇટ પર તમે પણ કરી શકો છો સેલ
    https://dir.indiamart.com/impcat/old-coins.html
    https://in.pinterest.com/080841052o/sell-old-coins/

    http://www.indiancurrencies.com/

    તો તમે પણ આ સાઇટની મુલાકાત લઇને તમારી પાસે આવી નોટ અને સિક્કાની ઓનલાઇન વેચાણ કરીને કમાણી કરી શકો છો.
    Published by:Chaitali Shukla
    First published:October 19, 2020, 15:10 pm