નવી દિલ્હીઃ આજે આપની પાસે સિક્કા વેચીને કમાણી કરવાની સારી તક છે. આ સિક્કાઓના માધ્યમથી તમે સરળતાથી લખપતિ બની શકો છો...અને સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ પણ કરવાની જરૂર નથી. આપની પાસે માત્ર 25 પૈસાનો આ ખાસ સિક્કો હોવો જોઈએ. જો આપની પાસે પણ આ છે તો સીધા 1.5 લાખ રૂપિયા આપના થઈ જશે. આપને આ એન્ટીક સિક્કની તસવીરને વેબસાઇટ પર મૂકવી પડશે, ત્યારબાદ લોકો આપના સિક્કા માટે પૈસાની બોલી લગાવશે અને તમે જેને ઈચ્છો તેને તે વેચીને લાખો કમાઈ શકો છો. આવો આપને જણાવીએ કે આપના માટે કયો 25 પૈસાનો સિક્કો અગત્યનો છે...અને તમે કેવી રીતે માલમાલ થઈ શકો છો..
કયો સિક્કો બનાવશે લખપતિ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જૂના સિક્કા અને નોટોની હરાજી થઈ રહી છે. જો તમે જૂની ચીજોને એકત્ર કરવાનો શોખ ધરાવો છો તો આપનો આ શોખ આપને લખપતિ પણ બનાવી શકે છે. તેના માટે આપને 25 પૈસાનો એ સિક્કો જોઈશે જે સિલ્વર કલરનો હોવો જોઈએ.
કેટલા રૂપિયાની કમાણી કરી શકો છો?
આ સિક્કાને ઓક્શનમાં વેચીને તમે 1.5 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ઉપરાંત મે આ સિક્કાની બોલી દરમિયાન મોલભાવ પણ કરી શકો છો.
આ પણ વાંચો, Heroએ નવા અવતારમાં લૉન્ચ કરી દેશની સૌથી લોકપ્રિય બાઇક Splendor Plus, જાણો ફીચર્સ અને કિંમત
ક્યાં વેચી શકાય છે આ સિક્કા?
નોંધનીય છે કે, ઈન્ડિયામાર્ટ પર આ નોટોને ઘરે બેઠા સારા ભાવે વેચી શકાય છે. આ પ્લેટફોર્મ્સ પર આ નોટના સારા ભાવ મળશે. આ કંપનીની સાઇટ પર જઈને તમારે આ નોટ સેલ કરી શકો છો. તેના બદલામાં આપને લાખો રૂપિયા મળી શકે છે.
વૈષ્ણો દેવીના 5 અને 10 રૂપિયાવાળા સિક્કાથી પણ કરો કમાણી
જો આપની પાસે માતા વૈષ્ણો દેવી (Mata Vaishno Devi)ના 5 અને 10 રૂપિયાના સિક્કા છે તો તમે તેને વેચીને પૈસા કમાઈ શકો છો. નોંધનીય છે કે આ સિક્કાઓને વર્ષ 2002માં જાહેર કરવામાં આવ્યા હતા. માતા રાનીની તસવીર હોવાના કારણે લોકો આ સિક્કાને ઘણો લકી માનવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી લોકો આ પ્રકારના સિક્કા માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
આ પણ વાંચો, Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને બનાવશે આ ભારતીય કંપની, જાણો બધું જ
આ નોટને વેચીને પણ 25 હજારની કમાણી કરી શકો છો
નોંધનીય છે કે, બ્રિટિશ ભારતમાં આવી અનેક નોટ ચાલતી હતી, જેની હવે કદાચ કોઈને જાણકારી પણ નહીં હોય. પહેલા 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ બનેલો રહેતો હતો. 4 મોંવાળા વાઘવાળી આ નોટ હવે દુર્લભ થઈ ચૂકી છે, પરંતુ જો આપની પાસે આ નોટ છે તો તમારી કિસ્મત ચમકી શકે છે. આ એક નોટને બદલે આપને 20-25 હજાર રૂપિયા મળી શકે છે. સારી વાત એ છે કે તમે આ નોટને ઘરે બેઠા ઓનલાઇન વેચી શકો છો.
આ વેબસાઇટ પર કરી શકો છો Sale
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/