લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો, દિવાળીના બોનસનું રોકાણ અહીં કરો

News18 Gujarati
Updated: November 4, 2018, 7:57 AM IST
લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો, દિવાળીના બોનસનું રોકાણ અહીં કરો
બોનસમાં મળેલી રકમનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો લાભ મળી શકે છે.

બોનસમાં મળેલી રકમનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો લાભ મળી શકે છે.

  • Share this:
બોનસમાં મળેલી રકમનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો લાભ મળી શકે છે. તમે બોનસનો ઉપયોગ ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં કરી શકો છો.

આ જગ્યા પર કરી શકો છો રોકાણ
બોનસની રકમનો ઉપયોગ તમે રિટાયરમેન્ટ, બાળકના અભ્યાસ, લગ્ન, મેડિકલ વીમો અથવા ગાડી ખરીદવા કરી શકો છો.

બોનસની રકમ આ રીતે ખર્ચ કરી શકો છો
બોનસનો ઉપયોગ તમે ઘર માટે કોઈ વસ્તુ ખરીદવા કરી શકો છો. તમે ટીવી, ફ્રિજ, કાર, બાઈક, વોશિંગ મશીન જેવી ઉપયોગી વસ્તુ ખરીદી શકો છો. તમારે પર્સનલ લોનની પણ કદાચ નહી પડે. તમારે 16થી 24 ટકા વ્યાજ નહી ચુકવવું પડે.

રજાની મજા લઈ શકો છોતમે આ પૈસાનો ઉપયોગ રજાઓમાં ફરવા જવા કરી શકો છો. રજાઓમાં ફરવા જવા લોન લેવી તેના કરતા બોનસની રકમમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ રીતે તમારા પરિવારને ખુશી પણ આપી શકો છો.
First published: November 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading