રાજકોટઃ સોની વેપારીઓ છેલ્લા 15 દિવસથી ધંધો રોજગાર બંધ કરી હડતાળ પર ઉતરી ગયેલ છે. છેલ્લા પંદર દિવસથી ધંધા રોજગાર બંધ રહેતાં સરકારને ટેક્સનું નુકશાન થયુ છે. તો સામા પક્ષે સોની વેપારીઓ અને કારીગરોને પણ આર્થિક નૂકશાન થવા પામ્યુ છે.

તેવામાં દેશ ભરના સોની વેપારીઓ અને કારીગરોનુ અધિવેશન 17તારીખના રોજ દિલ્હીના રામલિલા મેદાનમાં મળવાનૂ છે. આ અધિવેશનમાં જવા માટેના સૌરાષ્ટ્ર ભરના કારીગરો અને સોની વેપારીઓ દિલ્હી જવા આવતીકાલે રવાના થવાના છે. તો ગઈકાલે અરૂણ જેટલીએ જે એક્સાઇઝ ડ્યૂટીને લઈને જે નિવેદન આપ્યુ તેનાથી અસંતુષ્ટ હોવાનુ પણ જણાવ્યુ હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર