DEALS OF THE DAY: અડધાથી ઓછા ભાવમાં મળી રહ્યાં છે, TV, AC,ફ્રીઝ

News18 Gujarati
Updated: April 3, 2019, 3:57 PM IST
DEALS OF THE DAY: અડધાથી ઓછા ભાવમાં મળી રહ્યાં છે, TV, AC,ફ્રીઝ
પ્રતિકાત્મક તસવીર

ફ્લિપકાર્ટના FLIPSTART DAYSનો આજે અંતિમ દિવસ છે, આ સેલમાં એક્સિસ બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જો તમે ઉનાળાને ધ્યાનમાં રાખીને AC,ફ્રીઝ, કે પછી ઘર માટે ટીવી ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે ખાસ ઑફર છે. આજે ફ્લિપકાર્ટના FLIPSTART DAYSનો અંતિમ દિવસ છે. આ સેલ 1 એપ્રિલથી શરૂ થયું હતું અને આજે 3 એપ્રિલે સમાપ્ત થશે. આ સેલમાં AC,TV અને ફ્રીઝ પર 75 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે આ ખરીદી એક્સિસ બૅન્કના કાર્ડ પરથી કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ફ્લિપકાર્ટના આ સેલમાં હોમ અપ્લાયન્સિસ, કિચન અપ્લાયન્સિસ, કૂલર્સ, ફેન્સ, ઑવર, ચિમની, વૉશિંગ મશીન પર 60 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, પ્રોડક્ટ ખરીદવા માટે અહીંયા ક્લિક કરો.

ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝની ઑફર્સમાં મોબાઇલ એસેસરીઝ, પેન ડ્રાઇવ, બ્લૂ ટૂથ, સ્પીકર્સ, સ્માર્ટ ડિવાઇસ પર 75 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં કિડ્સ કૉર્નરમાં 99 રૂપિયાથી લઈને સ્ટેશનરી, નોટબુક્સ વગેરે જેવી પ્રોડક્ટ્સ ખરીદી શકશો.

 
First published: April 3, 2019
વધુ વાંચો
अगली ख़बर