અહીં ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ!

News18 Gujarati
Updated: January 26, 2019, 4:16 PM IST
અહીં ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ!

  • Share this:
ઇ કોર્મસ કંપની ફ્લિપકાર્ટ, અમેઝોન અને પેટીએમ મોલ ગ્રાહકોને લલચાવવા માટે ડિલ્સ ઓફ ધ ડે બેઠળ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટથી લઇને હોમ એપ્લાયન્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે. જેમાં ખૂબ જ સસ્તામાં પેનડ્રાઇવ, મેમરી કાર્ડ, હેડફોન અને મિક્સર ખરીદી શકો છો. એવામાં આવો જાણીએ અમેઝોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

એમેઝોન પર ડિલ ઓફ ધ ડે

જો તમે JBLના એયરફોન ખરીદવા ઇચ્છતા હોવ તો અહીં તમને માત્ર 899 રૂપિયામાં મળી જશે. જ્યારે તેની માર્કેટ પ્રાઇસ 1,499 રૂપિયા છે. એટલું જ નહીં અન્ય બ્રાંડ બોટ જેવી કંપનીના બ્લૂટૂથ હેડફોન્સને 1,099 રૂપિયામાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે આ હેડફોન્સની ઓરિઝનલ કિંમત 2,990 રૂપિયા છે. આ સિવાય તમે Lifelong Power Proનું મિક્સર માત્ર 1,139 રૂપિયામાં ખરીદી શકો છો. પ્રોડક્ટ ખરીદવા માટે વેબસાઇટની મદદ લેવી.

શોપક્લૂઝ પર ઓફર

જો તમે વાયરલલેસ એયરફોન ખરીદવા ઇચ્છો છો તો તમે અહીં નવું બ્લૂટુથ એયરફોન માત્ર 499 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે તેની માર્કેટ પ્રાઇસ 999 રૂપિયા છે. આ સિવાય જો તમારા ફોનની સ્ટોરેજ ફૂલ થઇ ગઇ છે અને તમે ઇચ્છો છો કે સસ્તામાં વધુ સ્ટોરેજવાળી પેનડ્રાઇવ મળી જાય તો તમારે તેના માટે સારી તક છે. કારણ કે શોપક્લૂઝ પર 16 GBની પેનડ્રાઇવ માત્ર 299 રૂપિયામાં મળી રહી છે. પ્રોડક્ટ ખરીદવા માટે વેબસાઇટની મુલાકાત લેવી.

પેટીએમ મોલમાં બમ્પર ડિસ્કાઉન્ટજો તમે સસ્તામાં વાયરલેસ બ્લૂટૂથ હેન્ડસેટ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો પેટીએમ મોલ તે માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે અહીં બ્રાન્ડેડ વાયરલેસ બ્લૂટૂથ હેન્ડસેટ પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પ્રોડક્ટ ખરીદવા માટે વેબસાઇટની મુલાકાત લેવી.
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर