DEALS OF THE DAY: સસ્તા કૂલર્સ ખરીદવાનો મોકો, અહીં મેળવો 45% ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: April 9, 2019, 4:44 PM IST
DEALS OF THE DAY: સસ્તા કૂલર્સ ખરીદવાનો મોકો, અહીં મેળવો 45% ડિસ્કાઉન્ટ
સસ્તા કૂલર્સ ખરીદવાનો મોકો, અહીં મેળવો 45% ડિસ્કાઉન્ટ

ઇ કોમર્સ કંપનીઓ દ્વારા લોકોને ગરમીમાં કૂલર પર 45 ટકા સુધી છૂટ આપવામાં આવી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઊનાળાની શરૂઆત થઇ ચૂકી છે. આવામાં ગરમીથી રાહત મેળવવા માટે કૂલર એક સારો વિકલ્પ છે. આવામાં લોકો બજારમાં સરસ અને સસ્તા કૂલરના વિકલ્પ શોધી રહ્યાં છે, ત્યારે ઇ કોમર્સ કંપનીઓ દ્વારા લોકોને ગરમીમાં કૂલર પર 45 ટકા સુધી છૂટ આપવામાં આવી રહી છે. ઓનલાઇન વેબસાઇટ્સ પર તમે 5000 રૂપિયામાં કૂલર ખરીદી શકો છો.

ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ડ પર કૂલિંગ ડેઝ ઓફર હેઠળ એર કૂલર્સ પર 45 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અહીં તમે ઓછામાં ઓછા 5 રૂપિયામાં કૂલર ખરીદી શકો છો.

5499માં બજાજ કૂલેસ્ટ FRIO પર્સનલ એર કૂલર- ફ્લિપકાર્ડ પર બજાજ કૂલેસ્ટ FRIO પર્સનલ એર કૂલર પર 15 ટકાનું ડિસ્કાઉન્ટ છે. તેની કિંમત 6490 રૂપિયા છે, પરંતુ તમે આને માત્ર 5499 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આને તમે 183 રૂપિયાના ઇએમઆઇ પર પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો: PHOTOS: મોદી સરકારે પાંચ વર્ષમાં ખેડૂતોની આવકમાં કેટલો કર્યો વધારો !

13199નું કૂલર 8059 રૂપિયામાં- તમે મહારાજ વ્હાઇટલાઇન રેમ્બો ડેઝર્ટ એર કૂલર માત્ર 8059 રૂપિયામાં ખરીદી શકો છો. આની પર 38 ટકાની છૂટ છે.

7695 રૂપિયામાં ખરીદો ઉષા 34 ટોર્નેડો કૂલર- ઇ-કોમર્સ કંપની સ્નેપડીલ કૂલર્સ પર 33 ટકા સુધી છૂટ આપી રહી છે. ઉષા ટોર્નેડો કૂલર પર કંપની 21 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
First published: April 9, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading