ન્યૂઝ 18 ગુજરાતી: ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની ડિલ્સ અંતર્ગત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટસ, હોમ એપ્લાયન્સ અને કપડાઓ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે સસ્તા ભાવે સારી પ્રોડક્ટ્સ ખરીદવા માગતા ઇચ્છતા હો તો તમારા પાસે હવે થોડો ક જ સમય બચ્યો છે, જેમાં તમે આ ખરીદી કરી શકો છો.
ઇલેક્ટ્રૉનિક પ્રોડક્ટ્સ પર હેવી ડિસ્કાઉન્ટ - ફ્લિપકાર્ટમાં જો તમે ડીલ્સ ઑફ ધ ડે અંતર્ગત ટ્રીમ ખરીદવા માગો છો તો તમને માત્ર રૂપિયા 279માં મળી જશે. આ ઉપરાંત તમને 32 GB મેમરીનું કાર્ડ માત્ર રૂપિયા 329માં મળશે. પ્રોડક્ટ્સ ખરીદવા માટે અહીંયા ક્લિક કરો....
મહિલાઓ માટે કપડામાં ડિસ્કાઉન્ટ- સસ્તા ભાવમાં જો તમે કોઈ સારા કપડા ગિફ્ટ કરવા માગો છો તો તમારી પાસે શ્રેષ્ઠ તક છે. આ સેલમાં બ્રાન્ડેડ સાડીઓ રૂપિયા 479માં મળી જશે. આ ઉપરાંત રૂપિયા 599માં સલવાર શૂટ મળશે. ખરીદી કરવા માટે અહીંયા ક્લિક કરો..
સસ્તા ભાવે ખરીદો બાળકોના કપડા- જો તમે બાળકો માટે સસ્તા ભાવે કપડા ખરીદવા માગો છો તો ફ્લિપકાર્ટમાં તમને માત્ર રૂપિયા 282માં બાળકો માટેના પાર્ટી કુર્તા મળશે. અન્ય પ્રોડક્ટસ પણ છે જેના પર ભારે ડિસ્કાઉન્ટ છે. ખરીદવા માટે અહીંયા ક્લિક કરો...
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર