હવે તમામ પ્રાઈવેટ કર્મચારીઓને પણ મળશે આ સુવિધા, સરકારે કહ્યું - લોકડાઉન બાદ ફરજિયાત લાગુ કરાશે

News18 Gujarati
Updated: April 23, 2020, 11:18 PM IST
હવે તમામ પ્રાઈવેટ કર્મચારીઓને પણ મળશે આ સુવિધા, સરકારે કહ્યું - લોકડાઉન બાદ ફરજિયાત લાગુ કરાશે
પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ હવે દરેક કંપની કે સંસ્થાએ પોતાના કર્મચારીઓને મેડિકલની સુવિધા આપવી પડશે.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે તમામ એમ્પ્લોયર્સ માટે પોતાના કર્મચારીઓને મેડિકલ ઈન્શ્યોરન્સ ઉપલબ્ધ કરાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિયમ લોકડાઉન ખુલ્યા બાદ તમામ એમ્પ્લોયર્સ માટે લાગુ કરી દેવામાં આવશે. ત્યારબાદ હવે દરેક કંપની કે સંસ્થાએ પોતાના કર્મચારીઓને મેડિકલની સુવિધા આપવી પડશે.

ઈરડાએ ઈન્શ્યોરન્સ માટે જાહેર કર્યું સરક્યૂલર

આ સંબંધમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ જનરલ અને સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્શ્યોરન્સને કહ્યું કે, તે વ્યક્તિગત અને ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ ઓફર કરવાની વાત કરે. ઈરડાએ આ પગલું એટલા માટે ઉઠાવ્યું જેથી તમામ એમ્પ્લોયર્સ સરકારના આ નિયમનું પાલન કરી શકે.

તમને જણાવી દઈએ કે, કોર્પોરેટ કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સની મદદથી એમ્પ્લોયર્સ પોતાના કર્મચારીઓને સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે.

વ્યાજબી અને સારા ઈન્શ્યોરન્સની પ્રોડક્ટ રજૂ કરવાની સલાહ

એક સર્ક્યૂલરમાં ઈરડાએ કહ્યું તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓને સલાહ આપવામાં આવી કે, તે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કરે, અને તેના નિયમો અને શરતોને સરળ ભાષામાં સમજી શકાય. સાથે જ, એમ્પ્લોયર્સ તે સારી રીતે કરીદી શકે તે માટે વ્યાજબી પણ હોવું જોઈએ.ઈન્શ્યોરન્સ એક્સપર્ટનું કહેવું છે કે, પહેલા તમામ એમ્પ્લોયર્સ માટે પોતાના કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમો કરાવવો ફરજિયાત હતો. પરંતુ, કેટલીક કંપનીઓ-સંસ્થાઓ ગ્રુપ હેલ્થ વીમા દ્વારા પોતાના કર્મચારીઓને આ સુવિધા આપતા હતા.
First published: April 23, 2020, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading