અમદાવાદઃ ચીનનું ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવ્યુ છે.આજે અમદાવાદમાં હયાત હોટલ ખાતે ઇકોનોમિક- ટ્રેડર્સ કૉ.ઓપરેશન કોન્ફરન્સનુ આયોજન કરવામાં હતુ.અને ચીનની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવા માટે ખુબ જ રસ દાખવ્યો છે.તેમજ ગ્વાંગડોન્ગના ગર્વનરે જણાવ્યુ હતુ કે અમે શોભાગ્ય છે કે ગુજરાત સાથે સિસ્ટર કરાર કર્યા છે.

તેમજ આ કોન્ફરન્સમાં 15 પ્રોજેકટ પર 55 બિલિયન ડોલરના કરાર થયા છે.તેમજ ભરૂચના વિકાસ માટે પર થયા કરાર છે.અને ભરૂચમાં ચાઈનીસ કંપની સ્થપાશે.સાંણદ ઉદ્યોગીક એકમોની મુલાકાત લેશે.તેમજ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે.અને શહેરી વિકાસના પ્રોજેકટ માટે ચાઈનિઝ કંપનીઓ રસ દાખવ્યો છે.આ ફોન્ફરન્સમાં ગ્વાંગડોન્ગના ગર્વનર સહિતના 16 લોકોનું ડેલીગેશન અને મુખ્ય સચિવ જી.આર.અલોરીયા,અમદાવાદ કોર્પોરેશનના કમિશનર ડી થારા તેમજ જીસીસીઆઈના પ્રમુખ તેમજ કંપનીઓના પ્રતિનિધી ઉપસ્થિત રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર