નવી દિલ્હી. કેન્દ્ર સરકાર તરફથી ફ્રી એલપીજી કનેક્શન (Free LPG Connection)ની સુવિધા આપવામાં આવે છે. જો તમે પણ આ સુવિધાનો લાભ ઉઠાવવા માંગો છો તો હવે ઘરે બેઠા જ એપ્લાય કરી શકો છો. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) એ આ સ્કીમ હેઠળ એક કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જૂન (Pradhan Mantri Ujjwala Yojana)માં આ યોજનાની શરૂઆત કરી શકે છે. આવો આપને જણાવીએ કે કેવી રીતે ફ્રીમાં ગેસ કનેક્શન માટે એપ્લાય કરી શકાય છે...
આવી રીતે કરો ઓનલાઇન અરજી...
>> આપને સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. >> pmujjwalayojana.com પર ક્લિક કરો. >> હોમ પેજ પર ડાઉનલોડ ફોર્મ પર જઈને ક્લિક કરો. >> ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કર્યા બાદ પીએમ ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવી જશે. >> હવે ફોર્મમાં પોતાનું નામ, ઇ-મેલ આઇડી, ફોન નંબર અને કેપ્ચા ફિલ કરો. >> હવે ઓટીપી જનરેટ કરવા માટે બટન ક્લિક કરો. >> ત્યારબાદ ફોર્મને ડાઉનલોડ કરો.
હવે આપને આ ફોર્મને નજીકની એલપીજી એજન્સીમાં જમા કરાવો. તેની સાથે આપે ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ, સ્થાનિક સરનામાનું પ્રમાણ પત્ર, ગરીબી રેખાથી નીચેનું રાશન કાર્ડ (BPL Ration Card) અને આપનો ફોટો વગેરે આપવું પડશે. ડોક્યુમેન્ટ્સ વેરિફાય થયા બાદ આપને એલપીજી ગેસ કનેક્શન મળી જશે.
>> ભારતના નાગરિક હોવા જરૂરી છે. >> આપની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. >> ગરીબી રેખા નીચે હોવા જોઈએ. >> પરિવારની મહિલા એપ્લાય કરી શકે છે, જેની પાસે ગેસ કનેક્શન ન હોય. >> આવી કોઈ પણ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
ફોર્મને નજીકની એલપીજી ગેસ એજન્સીમાં જમા કરાવો

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર