મોદી સરકારની કાર ખરીદનારાઓને ભેટ, આ છે નવી પોલિસી

News18 Gujarati
Updated: March 1, 2019, 10:57 AM IST
મોદી સરકારની કાર ખરીદનારાઓને ભેટ, આ છે નવી પોલિસી
ઇલેક્ટ્રિક ગાડીઓની સબસિડી માટે સરકારે ફંડને બમણો કર્યો.

ઇલેક્ટ્રિક ગાડીઓની સબસિડી માટે સરકારે ફંડને બમણો કર્યો.

  • Share this:
કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગના પ્રમોશન માટે, સરકારે ફેમ -2 યોજના હેઠળ રૂ. 5000 થી 10,000 કરોડ રુપિયાને મંજૂર કર્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગના પ્રમોશન માટે, સરકારે ફેમ -2 યોજના અંતર્ગત રૂ. 5000 થી 10,000 કરોડ મંજૂર કર્યા છે. મની કન્ટ્રોલમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.ઇલેક્ટ્રિક ગાડીઓની સબસિડી માટે સરકારે ફંડને બમણો કર્યો.

ફેમ -2 માટે 10,000 કરોડનો પ્રસ્તાવ

દેશમાં સ્વચ્છ ઇંધણ આધારિત વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય માટે, સેન્ટ્રલ કેબિનેટ ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ડિયા (ફેમ ઇન્ડિયા) ના બીજા તબક્કાને મંજૂરી મળી ગઇ છે. આ હેઠળ સરકાર 10 લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ, 5 લાખ 3 વ્હીલર ગાડીઓ લાવવાનું છે.

 
First published: March 1, 2019, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading