અહીંથી ખરીદો Phone કરતા પણ ઓછી કિંમતમાં Pulsar, Passion અને Hero Karizma બાઇક

અહીંથી ખરીદો Phone કરતા પણ ઓછી કિંમતમાં Pulsar, Passion અને Hero Karizma બાઇક
અહીંથી ખરીદો Phone કરતા પણ ઓછી કિંમતમાં Pulsar, Passion અને Hero Karizma બાઇક

જો તમે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો પણ ઓછા બજેટના કારણે ખરીદી શકતા નથી તો આ સમાચાર તમારા માટે છે

 • Share this:
  નવી દિલ્હી : જો તમે બાઇક ખરીદવાનું (Planing to Buy Bike)વિચારી રહ્યા છો પણ ઓછા બજેટના કારણે ખરીદી શકતા નથી તો આ સમાચાર તમારા માટે છે. દેશમાં નવા ઉત્સર્જન માનક BS6 લાગુ કરાયા પછી વાહનોની કિંમતમાં ઘણો વધારો થયો છે. જોકે તમે શોપિંગ કર્મશિયલ વેબસાઇટ Droomના માધ્યમથી સેકન્ડ હેન્ડ બાઇક સસ્તામાં ખરીદી શકો છો. આ બાઇક તમને સ્માર્ટફોનની કિંમતથી પણ ઓછા રૂપિયામાં મળી જશે.

  Bajaj Pulsar 180cc - Droom વેબસાઇટ પર નોંધાયેલ આ બાઇક 2010નું મોડલ છે અને કુલ 2,20,000 કિમી ચાલેલું છે. આ બાઇકની કિંમત 19,300 રૂપિયા છે. જો તમે આ બાઇકને ખરીદો તો તેના સેકન્ડ ઓનર બનશો. ફર્સ્ટ ઓનર પાસે આ બાઇકની આરસી બુક અને ઇન્સ્યોરન્સ કોપી પણ છે.  આ પણ વાંચો - અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો

  Hero Passion - Droom વેબસાઇટ પર રહેલ આ બાઇક 2008નું મોડલ છે અને બાઇક કુલ 54,500 કિમી ચાલેલ છે. આ બાઇકની કિંમત 15,500 રૂપિયા છે. જો તમે આ બાઇકને ખરીદો તો ત્રીજા ઓનર થશો. બાઇકના માલિક પાસે આરસી બુક અને ઇન્સ્યોરન્સ કોપી પણ છે.

  Hero Karizma R - Droom વેબસાઇટ પર રહેલ આ બાઇક કુલ 38 હજાર કિમી ચાલેલ છે. આ બાઇકની કિંમત ફક્ત 18,967 રૂપિયા છે. જો તમે બાઇકને ખરીદો તો તમે તેના બીજા ઓનર બનશો.
  Published by:Ashish Goyal
  First published:March 29, 2021, 16:54 pm

  ટૉપ ન્યૂઝ