Home /News /business /

માત્ર રૂ. 2000માં શરૂ કરો આ બિઝનેસ, કમાણી કરો મહિને હજારો રૂપિયા!

માત્ર રૂ. 2000માં શરૂ કરો આ બિઝનેસ, કમાણી કરો મહિને હજારો રૂપિયા!

બિઝનેસ કરવા માંગતા લોકો મોટા ભાગે એ ચિંતા કરતા હોય છે કે, બિઝનેસ કરવા માટે જરૂરી મૂડી છે. પરંતુ તેમને ખબર નહીં હોય કે, માત્ર થોડી જ મૂડીમાં બિઝનેસ શરૂ કરી સારાએવા રૂપિયા કમાઓઈ શકાય છે. ચાલો તો તમને એવા બિઝનેસ વિશે જણાવીએ, જે એકદમ સરળ છે અને તેમાં માત્ર રૂ. 2000ની મૂડીનું રોકાણ લાગશે અને બિઝનેસ પણ સારો થશે.


જો તમે નોકરીથી કંટાળી ગયા છો, થાકી ગયા છો, બોસની રોજની કીચ-કીચથી પરેશાન છો તો તમારે આ બિઝનેસ જરૂર શરૂ કરવો જોઈએ. તમારે માટે એકથી એક વિકલ્પો ખુલ્લા છે.


વાત કરીએ આપણે સુપર બિઝનેસ 'ચાની દુકાન' વિસે, હવે તમને સવાલ થસે કે 'ચા'ની દુકાનમાં કેવી રીતે મહિને હજારો રૂપિયા કમાઈ શકાય. ચા પીવડાવવાના એક નાના બિઝનેસના નફાના ગણિતને જોઈ અને સમજી તમે પણ દંગ રહી જશો. આ બિઝનેસ ઓછી મૂડીમાં શરૂ કરી મોટો નફો લઈ શકાય એવો છે.


'ચા'ના ધંધામાં નફાનું ગણિત
કેટલી થાય છે કમાણી: બહુ ઓછા લોકોને ચાની દુકાનની કમાણી વીશેનો અંદાજ હશે. આ બિઝનેસમાં કુલ આવકના અડધા રૂપિયાની બચત થાય છે. એટલે કે, કોઈ ચા વાળો રોજનો રૂ. 2000નો ધંધો કરે છે તો તેને રૂ. 1000નો ચોખ્ખો પ્રોફિટ થાય છે.

First published:

Tags: Business, Earn, Small-business, Tea stall

આગામી સમાચાર