નવી દિલ્હી : જૂનવાણી અને ખાસ સિરિયલ નંબરની નોટના કોઇન્સ અન કલેક્શનના અનેક રૂપિયા મળી શકે છે. અનેક સંગ્રાહકો તેના ખાસ નંબર માટે અથવા તો લોગો અને પ્રિન્ટ માટે મોટી રકમ ચુકવતા હોય છે. સંગ્રાહકો આ નોટ માટે ઘરબેઠા રૂપિયા 5 લાખ સુધી 10 રૂપિયાની આ ખાસ નોટ માટે આપી શકે છે. તમારા આ નોટને ઓનલાઇન ઑક્શનમાં (Online Auction) મૂકવાની રહેશે.
આ નોટમાં શું ખાસિયત હોવી જોઈએ
10 રૂપિયાની 786 સિરિયલ નંબરની આ નોટમાં તસવીરમાં દૃશ્યમાન થાય છે તેવી રીતે નંબર દેખાવો જરૂરી છે. તમે આ નોટને ઈ-બે ( (Ebay) વેબસાઇટ પર વેચી શકો છો.
ઘર બેઠા કમાઓ રૂપિયા 5 લાખ
હકિકતમાં ક્લિક ઇન્ડિયા સાઇટ પર તમે જૂના નોટ વેચવાનો ધંધો કરી શકો છો. આ ઉપરાંત ક્લિક ઇન્ડિયા દ્વારા વોટ્સએપ પર ડાયરેક્ટ સેલ કરવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જો તમારી પાસે 10 રૂપિયાની આ નોટ હોય તો તેના 10 લાખ રૂપિયા મળી શકે છે.
આવી રીતે વેચો નોટ
- ઓનલાઇન ઓક્શન માટે તમારી નોટનો ફોટો ક્લિક કરો - ત્યારબાદ તમે ક્લિક ઇન્ડિયા વેબસાઇટ પર જઈને લોગીન રજિસ્ટર કરવાનું રહેશે. -ત્યારબાદ સાઇટ પર આ નોટનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. -ખરીદદાર લોકો તમારા સંપર્ક કરવાનો પ્રયાસ કરશે. - તમે તમારી અનુકૂળતા મુજબ ભાવતાલ નક્કી કરી અને એન્ટિક નોટ વેચી શકો છો.
અનેક વેબાઇટ પર જૂની નોટનું થઈ રહ્યુ છે વેચાણ
જો તમારી પાસે રૂપિયા 1,2,5,10,20,100,200,500,2000ની નોટ હોય તો તમે એને આ જૂની સાઇટ પર વેચી શકો છો. આ નોટને તમે ઈબે સાઇટ પર વેચાઇ શકો છો. અથવા કોઇન્સ બઝાર પર પણ વેચી શકો છો. અહીંયા સંગ્રાહકો આવી ખાસ નોટનું ખરીદ-વેચાણ કરતા હોય છે.
(અસ્વીકરણ : આ સમાચાર વેબાઇટ પરથી ઉપલબ્ધ જાણકારીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર