Home /News /business /Online Sale: ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને કપડાંની અહીંથી કરો ખરીદી, 90% સુધી મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

Online Sale: ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને કપડાંની અહીંથી કરો ખરીદી, 90% સુધી મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

આ સાઈટ પર ચાલી રહ્યો છે સેલ

Online Sale: આ સેલ હેઠળ તમને કપડા અને અમુક ઈલેકટ્રોનિક્સ આઈટમ્સ પર 90 ટકા સુધી છૂટ મળી રહી છે. કંપની આ ઓફર મર્યાદિત સમય માટે ચલાવી રહી છે. આ ઓફર પહેલા મેળવોના આધાર પર આપવામા આવી છે. જો કે, આમાં મર્યાદિત માત્રામાં જ સ્ટોક છે, એટલા માટે તમારે જલ્દીથી તેનો ફાયદો ઉઠાવવો પડશે.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ નવા વર્ષના અવસરે ઘણી બ્રાન્ડ્સ ગ્રાહકોને આકર્ષવા માટે ભારે ડિસ્કાઉન્ટ વાળી ઓફર આપી રહી છે. જો તમે પણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ખરીદવા માટે કોઈ આવા જ સેલની રાહ જોઈ રહ્યો છો તો આ ખબર તમારા માટે બહુ જ કામ આવવાની છે. વાસ્તવમાં, ઈ-કોમર્સ સાઈટ 99SHOP ની સેલમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ પર બમ્પર છૂટ મળી રહી છે.

90 ટકા સુધી છૂટ


આ સેલ હેઠળ તમને કપડા અને અમુક ઈલેકટ્રોનિક્સ આઈટમ્સ પર 90 ટકા સુધી છૂટ મળી રહી છે. કંપની આ ઓફર મર્યાદિત સમય માટે ચલાવી રહી છે. આ ઓફર પહેલા મેળવોના આધાર પર આપવામા આવી છે. જો કે, આમાં મર્યાદિત માત્રામાં જ સ્ટોક છે, એટલા માટે તમારે જલ્દીથી તેનો ફાયદો ઉઠાવવો પડશે.

આ પણ વાંચોઃ ઘર ખરીદતા પહેલા આ 4 બાબતોનુ ધ્યાન રાખો, ભવિષ્યમાં કિંમત ડબલ થઈ જશે

આ સેલમાં શું-શું મળશે?


આ સેલમાં તમને બ્રાન્ડેડ એલઈડી ટીવી, સ્માર્ટફોન, ફીચર ફોન અને કપડાંની ખરીદી પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. આમાં ockey, Lee, Black Tree, Zebster, Bluebe, Wv, OPPO, vivo, realme, Samsung, Nokia, Redmi અને KL-102 જેવી બ્રાન્ડ સામેલ છે. અહીં તમારે તે જાણવું પણ જરૂરી છે કે, આ સેલમાં મળવાવાળી પ્રોડક્ટસ renewed હોય છે. 99SHOP તેને વિક્રેતાઓ પાસેથી મોટી માત્રામાં ખરીદે છે અને પછી ગ્રાહકોને સસ્તા ભાવે વેચી દે છે.

આ પણ વાંચોઃ NPS-IIના ફંડ મેનેજર્સના ફેવરિટ સ્ટોક્સ માલામાલ બનાવી શકે છે, કંઈ નહીં તો રુપિયા તો નહીં જ ડૂબે

Renewed પ્રોડક્ટસ એટલે શું?


ઓનલાઈન શોપિંગમાં કેશ ઓન ડિલીવરીવાળા ઓર્ડર મોટી સંખ્યામાં રિટર્ન કરી દેવામાં આવે છે. આ જ કારણથી એમેઝોન અને ફ્લિપકાર્ડ જેવી મોટી ઓનલાઈન શોપિંગ કંપનીઓને નુકસાન વેઠવું પડે છે. આવી પ્રોડક્ટસમાં મોટાભાગના કપડાં અને ઈલેક્ટ્રોનિક સામાન હોય છે. જ્યારે તે વિક્રેતા પાસેથી પરત આવે છે, તો તેને ટેસ્ટ કરીને ફરીથી ગ્રાહકના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. આ જ પ્રોડક્ટસ Renewed આઈટમ્સ કહેવાય છે.


શોપિંગ કરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન


આ સેલ દરમિયાન વેચાણ માટે રાખવામાં આવેલી બધી જ પ્રોડક્ટસ Renewed આઈટમ્સ છે. એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે, એકવાર ખરીદ્યા પછી તમે તેને રિટર્ન કરી શકશો નહિ. જો કે, પ્રોડક્ટ ડેમેજ અને ખરાબ નીકળશે તો તેવી સ્થિતિમાં તેને રિપ્લેસ કરી દેવામાં આવશે. આ સેલનો ફાયદો ઉઠાવવા માટે અહીં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો- https://99shop.co.in/.
First published:

Tags: Business news, Discount Sale, Online Shopping

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો