Budget 2020 : આજે દરેક વ્યક્તિ અર્થશાસ્ત્રી બની જશે, ટ્વિટર પર લોકોએ લીધી મજા

Budget 2020 : આજે દરેક વ્યક્તિ અર્થશાસ્ત્રી બની જશે, ટ્વિટર પર લોકોએ લીધી મજા
બજેટ 2020

Union Budget 2020 : નાણા મંત્રી નિર્મલા સીતારમણ શનિવારે મોદી સરકાર 2.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) શનિવારે મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ (Budget 2020) રજૂ કરી રહ્યા છે. વચગાળાના બજેટને ધ્યાનમાં લેવામાં આવે તો મોદી સરકારની બીજી ટર્મનું આ બીજું બજેટ છે. આ બજેટમાં આમ આદમીથી લઈને દેશની તિજોરી વિશે ધ્યાન રાખવું પડશે. આ સાથે જ મંદ પડી ગયેલા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે પણ જાહેરાતો કરવી પડશે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક વાર્ષિક આર્થિક દર ઘટીને 4.5 ટકા થઈ ગયો છે. 2013 પછી દેશની સૌથી નબળી સ્થિતિ બની છે. માંગમાં સતત ઘટાડો અને મોંઘવારી વધવાને કારણે ખપતમાં ઘટાડો થયો છે. આ બજેટથી આમ આદમીથી લઈને ઉદ્યોગોને પણ ખૂબ આશા છે.

    Budget 2020 રજૂ થયા પહેલા સોશિયલ મીડિયા પર અનેક જોક્સ શેર થયા છે. તો બજેટ પહેલા તમે પણ થોડું હસી લો. આ જોક્સમાં અમુક વીતેલા વર્ષોના પણ છે જે તમને ખૂબ હસાવશે.































    અર્થવ્યવસ્થાને ગતિ આપવી સૌથી મોટો પડકાર

    કહેવામાં આવે છે કે દેશની મંદ પડી ગયેલા અર્થતંત્રને વેગવંતુ કરવા માટે નિર્મલા સીતારમણ ફીલ ગુડ બજેટ રજૂ કરશે.
    Published by:News18 Gujarati
    First published:February 01, 2020, 11:02 am

    ટૉપ ન્યૂઝ