BSNLના કર્મચારીઓ માટે સારા સમાચાર, દિવાળી પહેલા મળશે પગાર
News18 Gujarati Updated: October 15, 2019, 4:51 PM IST

bsnl
સરકારની ટેલિકોમ કંપની બીએસએનએલ (Bharat Sanchar Nigam Ltd)ના કર્મચારીઓને દિવાળી પહેલા સપ્ટેમ્બર મહિનાનો પગાર મળશે.
- News18 Gujarati
- Last Updated: October 15, 2019, 4:51 PM IST
સરકારની ટેલિકોમ કંપની બીએસએનએલ (Bharat Sanchar Nigam Ltd) ના કર્મચારીઓને દિવાળી પહેલા સપ્ટેમ્બર મહિનાનો પગાર મળશે. ઇંગ્લિશના બિઝનેસ ન્યૂઝ ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પૂરવરે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર પહેલા કંપની તેના સંસાધનો દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવશે. સેવાઓ દ્વારા કંપની દર મહિને 1,600 કરોડની આવક કરે છે. પગારનો ખર્ચ 850 કરોડ રૂપિયા છે. પરંતુ કંપનીના ઓપરેશનલ ખર્ચ ઘણા વધારે છે. નાણાકીય વર્ષ 2019માં ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે 13,804 કરોડ રુપિયાની ખોટ ગઇ હતી.
પૂરવારે કહ્યું કે 4 જી સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS)માંથી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડાથી આર્થિક ચિંતાઓ થોડી ઓછી થશે.
આ પણ વાંચો: શું તમે Air India ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી છે? તો આ ખાસ વાંચો
>> નાણાં મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય BSNL અને MTNLના પુનરુત્થાન માટે 50,000 કરોડો રૂપિયાની મૂડીના પ્રવાહની તરફેણમાં છે.
>> આ સિવાય બીએસએનએલ-એમટીએનએલના રિવાઇવલ પ્લાન પર આવતા અઠવાડિયે ચર્ચા થઈ શકે છે. >> કેબિનેટની બેઠકમાં 13 હજાર કરોડ રૂપિયાના વીઆરએસ પ્લાન પર કરાર થવાની સંભાવના છે.
આ પણ વાંચો: આ બૅન્કમાં કરવો FD, મફતમાં મળશે રુ. 1 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ

પગાર કેવી રીતે મેળવવો - બીએસએનએલના પગાર પરનો મહિનાનો ખર્ચ 850 કરોડ રૂપિયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જોકે કંપની દર મહિને 1,600 કરોડની આવક મેળવે છે.
>> પરંતુ આ રકમ પગારને આવરી લેવા માટે પૂરતી નથી. કારણ કે તેનો મોટો ભાગ સંચાલન ખર્ચ વગેરેમાં ખર્ચવામાં આવે છે.
>> સૂત્રોએ એ પણ માહિતી આપી હતી કે બીએસએનએલ બૅન્કો પાસેથી સરકારી ગેરંટી દ્વારા ભંડોળ ઉભું કરવાનો પ્રયાસ કરી રહી છે.
પૂરવારે કહ્યું કે 4 જી સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS)માંથી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડાથી આર્થિક ચિંતાઓ થોડી ઓછી થશે.
આ પણ વાંચો: શું તમે Air India ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી છે? તો આ ખાસ વાંચો

>> નાણાં મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય BSNL અને MTNLના પુનરુત્થાન માટે 50,000 કરોડો રૂપિયાની મૂડીના પ્રવાહની તરફેણમાં છે.
>> આ સિવાય બીએસએનએલ-એમટીએનએલના રિવાઇવલ પ્લાન પર આવતા અઠવાડિયે ચર્ચા થઈ શકે છે.
Loading...