Bihar Election: Jio તમને આપશે પળ-પળની સચોટ જાણકારી, લાઇવ અપડેટ માટે કરો ફક્ત આ કામ

Bihar Election: Jio તમને આપશે પળ-પળની સચોટ જાણકારી, લાઇવ અપડેટ માટે કરો ફક્ત આ કામ
બિહાર વિધાનસભા ચૂંટણીના (Bihar Assembly Election)પરિણામ 10 નવેમ્બરને મંગળવારના રોજ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે

બિહાર વિધાનસભા ચૂંટણીના (Bihar Assembly Election)પરિણામ 10 નવેમ્બરને મંગળવારના રોજ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે

  • Share this:
    નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીના (Bihar Assembly Election)પરિણામ 10 નવેમ્બરને મંગળવારના રોજ ચૂંટણી પંચ (Election Commission)દ્વારા જાહેર કરવામાં આવશે. ત્રણ તબક્કામાં થયેલા મતદાન પછી મંગળવારે 243 સીટો પર 3355 ઉમેદવારોના ભાગ્યનો ખુલાસો થશે. ચૂંટણી પંચે કોરાના કાળમાં વોટોની ગણતરી માટે વ્યાપક સ્તર પર તૈયારીઓ પુરી કરી લીધી છે. જો તમે પણ બિહાર ચૂંટણીના પરિણામ પર ખાસ નજર બનાવી રાખવા માંગો છો તો તમે JioPages દ્વારા પણ તાત્કાલિક સચોટ જાણકારી મેળવી શકો છો.

    ​JioPages દ્વારા તમે બધી સીટો પર વોટની ગણતરીની લાઇવ જાણકારી આસાનીથી મેળવી શકશો. આ એપના હોમ પેજ ઉપર પણ તમને જાણકારી મળશે. જો તમારી પાસે એપનું જુનુ વર્ઝન છે તો લાઇવ ગણતરી માટે તમારે ​JioPagesનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.



    આ પણ વાંચો - PM નરેન્દ્ર મોદીનું આહ્વાન : વોકલ ફોર લોકલની સાથે #Local4Diwali ને પણ પ્રમોટ કરો



    ​JioPages પર તમને એક ક્લિકમાં બિહાર ચૂંટણી સાથે જોડાયેલી બધી જાણકારી મળશે. આ પેજ પર સ્ક્રોલ કરીને તમને તરત 5 ચેનલોના ઇલેક્શન કાર્ડ અને અપટેડ મેળવી શકશો. આ માટે તમારે ફક્ત ​JioPagesનું હોમ પેજ ખોલવું પડશે. અહીં ઇલેક્શન કાર્ડ પિન કરેલ જોવા મળશે.

    બિહારમાં બધી સીટો પર મતગણતરી માટે 38 જિલ્લામાં 55 કાઉન્ટિંગ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. 414 કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:November 09, 2020, 23:12 pm