Home /News /business /સરકારી કંપનીઓને પણ ખાનગી MFમાં રોકાણની છૂટ આપવા માંગ, શું થશે ફેરફાર?

સરકારી કંપનીઓને પણ ખાનગી MFમાં રોકાણની છૂટ આપવા માંગ, શું થશે ફેરફાર?

સરકારી કંપનીઓને ખાનગી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની છૂટ મળી શકે છે

સરકારી કંપનીઓને ખાનગી મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણની છૂટ મળી શકે છે. UTI AMC, AMFI, Axis Bank, ICICI Bank એ માર્ગદર્શિકામાં ફેરફારની માંગ કરી હતી.

    નવી દિલ્હીઃ સરકારી કંપનીઓને ખાનગી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની છૂટ મળી શકે છે. CNBC આવાઝના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, આ છૂટ મહારત્ન, નવરત્ન, મીની રત્ન PSUs ને મળી શકે છે. સરકારી કંપનીઓને ખાનગી મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણની છૂટ મળી શકે છે. UTI AMC, AMFI, Axis Bank, ICICI Bank એ માર્ગદર્શિકામાં ફેરફારની માંગ કરી હતી.

    હવે આગળ શું?


    CNBC TV18 HINDI સરકારી કંપનીઓને ખાનગી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની છૂટ મળી શકે છે. મહારત્ન, નવરત્ન. મીની રત્ન PSUsને ટૂંકાગાળાના રોકાણ માટે આ છૂટ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડની ડેટ બેસ્ડ સ્કીમમાં રોકાણની છૂટ મળી શકે છે. સરકારી કંપનીઓને સરપ્લસ ફંડના રોકાણની ગાઈડલાઈન્સમાં ફેરફારની આશા છે.

    આ પણ વાંચોઃ Big News: ક્રિપ્ટો એક્સચેન્જ BITFRONT થયા બંધ, જાણો શું છે કારણ

    આવું કેમ થઈ રહ્યુ છે?


    UTI AMC, AMFI, Axis Bank, ICICI Bank એ નિયમોમાં ફેરફારની માંગ કરી હતી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની બાકી શરતો કાયમ રહેશે.

    આ પણ વાંચોઃ લખપતિ બનવું આટલું સરળ! આ મ્યુચ્યુઅલ ફંડ SIP એ સાબિત કરી બતાવ્યું; તમારી પાસે પણ છે તક

    હાલ શું છે નિયમ


    PSUs-Public sector undertakings in India ને પણ માત્ર સરકારી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની છૂટ છે. હજુ સરપ્લસ ફંડને 30 ટકા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની છૂટ છે. આ ઉપરાંત MF નું સેબી સાથે રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. સાથે જ બે રેટિંગ એજન્સી પાસેથી Highest ratings પણ જરૂરી છે.


    જો સરકાર તેને મંજૂરી આપે છે તો, એમએફમાં રોકાણ વધવાથી શેરબજારમાં તેજીની આશા રાખી શકાય છે. કારણ કે, હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment news, Mutual fund

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन