Home /News /business /

રાજકોટઃઅમદાવાદને જોડતા બેટી ટોલનાકાને 14મી ફેબ્રુઆરી મધરાતથી લાગશે તાળાં

રાજકોટઃઅમદાવાદને જોડતા બેટી ટોલનાકાને 14મી ફેબ્રુઆરી મધરાતથી લાગશે તાળાં

પોરબંદરઃ પોરબંદરના સાંદિપની આશ્રમમાં આવેલ હરી મંદિરનો દશમા પાટોત્સવ નિમિતે સાંદિપની આશ્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. સાથે જ લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે તેવા હેતુથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તેમજ લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ પોરબંદરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતુ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટ અમદાવાદ હાઇવે  પર ટુકા અંતરે  વાહન ચાલકો  માટે અન્યાયી એવું  બેટી ટોલ નાકું અંતે લોક લડત અને ઈ ટીવી ની સતત અહેવાલ બાદ આગામી 14 ફેબ્રુઆરી મધરાતથી તાળું લાગી જશે.આ બેટી ટોલ નાકું જય આવેલ ત્યાંથી ટુકા અંતરે બીજું ટોલ આ બેટી ટોલ નાકું હોઈ જેથી રોજ 10 હજાર વાહન ચાલકો ભારે મુશ્કેલી સર્જાતી હતી અને ગેરકાયેસર રીતે ટોલ  ઉધરાવતો  હતો.

જેથી દિલ્હીના દરબારમાં રજૂઆત થતા અને રાજ્ય સરકારે  પણ મધ્યસ્થી કરતા આખરે સમગ્ર સોરાષ્ટ્રના લોકોની માગની જીત થઈ છે.  જેથી આગામી રવિવારે 14 ફેબ્રુઆરી મધરાતથી આ બેટી ટોલ  નાકું બંધ થશે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, ટોલનાકા, વાહન ચાલકો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन