Home /News /business /FD Rates: SBI, HDFC, ICICI જાણો કઈ બેંક એફડી પર કેટલું વ્યાજ આપે છે, રોકાણ કરતા પહેલા અહીં જાણો

FD Rates: SBI, HDFC, ICICI જાણો કઈ બેંક એફડી પર કેટલું વ્યાજ આપે છે, રોકાણ કરતા પહેલા અહીં જાણો

દેશની ત્રણ મોટી બેંકોમાં જેની ગણતરી થાય છે તે SBI, HDFC અને ICICI એ એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

FD Rate: દેશની 3 મોટી બેંકોની ગણતરીમાં સામેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC અને ICICI બેંકે તાજેતરમાં FD પરના વ્યાજમાં વધારો કર્યો છે. અહીં જાણો સંપૂર્ણ વ્યાજ દરની માહિતી.

    SBI, HDFC, ICICI FD Rate: દેશની ત્રણ મોટી બેંકોમાં જેની ગણતરી થાય છે તે SBI, HDFC અને ICICI એ એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ફૂગાવાને નિયંત્રણમાં લાવવા માટે RBI એ નાણાકીય બાબતોમાં કડક નિયમો અપનાવ્યા છે. દેશમાં લોન પરના વ્યાજ દરો વધી રહ્યા છે. બેન્કોએ પણ જમા અને લોન પરના વ્યાજ દરોમાં  વધારો કર્યો છે. એજ કારણ છે કે HDFC અને ICICI એ એકજ મહિનામાં બે વખત એફડી પર વ્યાજ વધાર્યું છે. અહીંયા તમને દેશની ત્રણ સૌથી મોટી બેંકોમાં બે કરોડથી ઓછી રકમ જમા કરવા પર મળતા વ્યાજ વિષે માહિતી જણાવીશું કે ગ્રાહકોને ક્યાં વધુ ફાયદો રહેશે.

    આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

    SBI નું એફડી વ્યાજ


    - 7 થી 45 દિવસ માટે દર 2.90% થી વધીને 3%.

    - 46 થી 179 દિવસ માટે દર 3.90% થી વધીને 4%.

    - 180 થી 210 દિવસ માટે દર 4.55% થી 4.65%.

    - 211 દિવસ થી 1 વર્ષથી ઓછો સમય માટે દર 4.60% થી 4.70%.

    - 1 વર્ષ માટે દરમા 0.15% નો વધારો.

    - 2 વર્ષ માટે દર 5.50% થી વઘીને 5.65%.

    - 3 વર્ષ માટે દર 5.60% થી વધીને 5.80%.

    - 5 વર્ષ માટે દર 5.65% થી વધીને 5.85%.

    આ પણ વાંચો:Stock Market: આ શેરમાં માત્ર 4 મહિનામાં પૈસા બમણા, શું છે આ તીવ્ર ઉછાળા પાછળનું કારણ, જાણો હવે રોકાણ કરવું કે નહિ

    HDFC નું એફડી વ્યાજ


    - 7 થી 14 દિવસ માટે સામાન્ય લોકો માટે 3% અને સિનિયર સીટીઝન માટે 3.50%.

    - 15 થી 29 દિવસ માટે સામાન્ય લોકો માટે 3% અને સિનિયર સીટીઝન માટે 3.50%.

    - 30 થી 45 દિવસ માટે સામાન્ય લોકો માટે 3.50% અને સિનિયર સીટીઝન માટે 4%.

    - 46 થી 60 દિવસ માટે સામાન્ય લોકો માટે 4% અને સિનિયર સીટીઝન માટે 4.50%.

    - 61 થી 89 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.50% અને સિનિયર સીટીઝન માટે 5%.

    - 90 થી 180 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.50% અને સિનિયર સીટીઝન માટે 5%.

    - 181 થી 270 દિવસ માટે સામાન્ય લોકો માટે 5.25% અને સિનિયર સીટીઝન માટે 5.75%.

    - 271 થી 364 દિવસ માટે સામાન્ય લોકો માટે 5.50% અને સિનિયર સીટીઝન માટે 6%.

    - 12 મહિના થી 15 મહિનાથી ઓછું સામાન્ય લોકો માટે 6.10% અને સિનિયર સીટીઝન માટે 6.60%.

    - 15 મહિના થી 18 મહિનાથી ઓછું સામાન્ય લોકો માટે 6.15% અને સિનિયર સીટીઝન માટે 6.65%.

    - 18 મહિના થી 2 વર્ષ માટે સામાન્ય લોકો માટે 6.15% અને સિનિયર સીટીઝન માટે 6.50%.

    - 2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ માટે સામાન્ય લોકો માટે 6.25% અને સિનિયર સીટીઝન માટે 6.75%.

    - 3 વર્ષ 1 દિવસ થી 5 વર્ષ માટે સામાન્ય લોકો માટે 5.25% અને સિનિયર સીટીઝન માટે 6.75%.

    - 5 વર્ષ 1 દિવસ થી 10 વર્ષ માટે સામાન્ય લોકો માટે 6.20% અને સિનિયર સીટીઝન માટે 6.95%.

    આ પણ વાંચો:Medanta IPO: પહેલા દિવસે રોકાણકારોનો રહ્યો સુસ્ત પ્રતિભાવ, રોકાણ કરતાં પહેલા જાણો GMP સહિતની ડિટેઇલ્સ

    ICICI એફડી વ્યાજ


    - 7 થી 14 દિવસ માટે સામાન્ય લોકો માટે 3% અને સિનિયર સીટીઝન માટે 3.50%.

    - 15 થી 29 દિવસ માટે સામાન્ય લોકો માટે 3% અને સિનિયર સીટીઝન માટે 3.50%.

    - 30 થી 45 દિવસ માટે સામાન્ય લોકો માટે 3.50% અને સિનિયર સીટીઝન માટે 4%.

    - 46 થી 60 દિવસ માટે સામાન્ય લોકો માટે 3.50% અને સિનિયર સીટીઝન માટે 4%.

    - 61 થી 90 દિવસ માટે સામાન્ય લોકો માટે 3.50% અને સિનિયર સીટીઝન માટે 4%.

    - 91 થી 120 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.25% અને સિનિયર સીટીઝન માટે 4.75%.

    - 121 થી 150 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.25% અને સિનિયર સીટીઝન માટે 4.75%.

    - 151 થી 184 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.25% અને સિનિયર સીટીઝન માટે 4.75%.

    - 185 થી 210 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.90% અને સિનિયર સીટીઝન માટે 5.40%.

    - 211 થી 270 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.90% અને સિનિયર સીટીઝન માટે 5.40%.

    - 271 થી 289 દિવસ માટે સામાન્ય લોકો માટે 4.90% અને સિનિયર સીટીઝન માટે 5.40%.

    - 290 દિવસ થી 1 વર્ષથી ઓછું સામાન્ય લોકો માટે 4.90% અને સિનિયર સીટીઝન માટે 5.40%.

    - 1 વર્ષ થી 389 દિવસ માટે સામાન્ય લોકો માટે 5.70% અને સિનિયર સીટીઝન માટે 5.20%.

    - 390 દિવસ થી 15 મહિનાથી ઓછું સામાન્ય લોકો માટે 5.70% અને સિનિયર સીટીઝન માટે 5.20%.

    - 15 મહિના થી 18 મહિનાથી ઓછું સામાન્ય લોકો માટે 5.70% અને સિનિયર સીટીઝન માટે 5.20%.



    - 18 મહિના થી 2 વર્ષ સામાન્ય લોકો માટે 5.70% અને સિનિયર સીટીઝન માટે 6.20%.

    - 2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ સામાન્ય લોકો માટે 5.80% અને સિનિયર સીટીઝન માટે 6.30%.

    - 3 વર્ષ 1 દિવસ થી 5 વર્ષ સામાન્ય લોકો માટે 6.10% અને સિનિયર સીટીઝન માટે 6.60%.

    - 5 વર્ષ 1 દિવસ થી 10 વર્ષ સામાન્ય લોકો માટે 6% અને સિનિયર સીટીઝન માટે 6.60%.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: FD Rates, Investment રોકાણ, Money Investment

    विज्ञापन
    विज्ञापन