કોરોનાને જોતા આવી ગયો આત્મનિર્ભર પેટ્રોલ પંપ, પોતાની ગાડીમાં જાતે ભરવું પડશે ફ્યૂલ

કોરોનાને જોતા આવી ગયો આત્મનિર્ભર પેટ્રોલ પંપ, પોતાની ગાડીમાં જાતે ભરવું પડશે ફ્યૂલ
કોરોનાને જોતા આવી ગયો આત્મનિર્ભર પેટ્રોલ પંપ, પોતાની ગાડીમાં જાતે ભરવું પડશે ફ્યૂલ

કોરોના વાયરસ આવ્યા પછી દેશમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસ આવ્યા પછી દેશમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. આવો જ એક ફેરફાર એક પેટ્રોલ ઉપર પણ જોવા મળી શકે છે. સામાન્ય રીતે જ્યારે તમે કોઈ ફ્યૂલ સ્ટેશન પર જાવ છો તો ત્યાં કર્મચારી તમારી ગાડીમાં પેટ્રોલ ભરી આપી છે. જોકે પૂણેમાં એક એવો પેટ્રોલ પંપ ખોલવામાં આવ્યો છે. જ્યાં તમને આવું જોવા મળશે નહીં. અહીં પોતે આત્મનિર્ભર બનીને પેટ્રોલ ભરવું પડશે.

    આ આત્મનિર્ભરની મુહિમ રોજગાર સાથે જોડાયેલી છે. અહીં ગ્રાહકોને પોતાની ગાડીમાં જાતે પેટ્રોલ ભરવું પડશે. આ પહેલા તેમણે પોતાના હાથ સેનિટાઇઝ કરવાના હોય છે. પેટ્રોલ પંપના માલિક જણાવે છે કે તેમણે પીએમ મોદીની આત્મનિર્ભર ભારત પાસેથી આ પ્રેરણા લીધી છે.



    આ પણ વાંચો - સરકારે ટેક્સપેયર્સને આપી રાહત, ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ સુધી વધારી

    કેવી રીતે કામ કરે છે આત્મનિર્ભર પેટ્રોલ પંપ

    - સૌથી પહેલા ગ્રાહકોને પોતાના હાથ સાફ કરવા માટે કહેવામાં આવશે.
    - પછી કેટલાનું પેટ્રોલ નાખવાનું છે તે આંકડા નાખવા પડશે. તમારી મદદ માટે પંપ પર એક કર્મચારી બેઠો હશે.
    - આ પછી નોઝલ લઈને ચેક કરી લો કે મીટર ઝીરો પર છે કે નહીં. આ પછી પેટ્રોલ ભરવાનું રહેશે.

    આ મુહીમ લોકોને પસંદ આવી રહી છે. લોકોનું કહેવું છે કે જો પંટ્રોલ પર પર કર્મચારી નથી તો અથવા ઓછા છે તો તમારી રાહ જોવી પડશે નહીં. આ મુહીમનો એક ફાયદો એ પણ છે કે લોકો ઓછું પેટ્રોલ આપવાનો આરોપ લગાવતા હોય છે. તમે મશીનને પ્રી સેટ કરીને ભરશો તો ઓછું વધારે આવવાની આશંકા રહેશે નહીં.
    First published:June 25, 2020, 15:48 pm