Home /News /business /ATMમાંથી પૈસા કાઢવા ઉપર તમારા ખિસ્સા ઉપર વધશે ભાર, જાણો કેવી રીતે

ATMમાંથી પૈસા કાઢવા ઉપર તમારા ખિસ્સા ઉપર વધશે ભાર, જાણો કેવી રીતે

ભારતીય ATM ઓપરેટર્સ એસોસિએશને રિઝર્વ બેન્કને એક પત્ર લખીને ગ્રાહકો દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવા ઉપર ઈન્ટરચેન્જ ફીને વધારવાની માંગણી કરી છે.

ભારતીય ATM ઓપરેટર્સ એસોસિએશને રિઝર્વ બેન્કને એક પત્ર લખીને ગ્રાહકો દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવા ઉપર ઈન્ટરચેન્જ ફીને વધારવાની માંગણી કરી છે.

    નવી દિલ્હીઃ ભારતીય ATM ઓપરેટર્સ એસોસિએશને રિઝર્વ બેન્ક (Reserve Bank of India)ને એક પત્ર લખીને ગ્રાહકો દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવા ઉપર ઈન્ટરચેન્જ ફીને વધારવાની માંગણી કરી છે. ATM ઓપરેટર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે જો RBI ઈન્ટરચેન્જ ફીને વધારવાની મંજૂરી નહીં આપે તો આનાથી તેમના કારોબારને ખરાબ અસર પડશે. સામાન્ય રીતે આની અસર નવા એટીએમ મશીને ઈન્સ્ટોલ પડશે. દેશણાં ATM મશીનો વ્યાપ વધારવા માટે સતત કવાયત કરવામાં આવી રહી છે.

    એસોસિએશને RBIને મોકલેલા લેટરમાં લખ્યું છે કે, ખર્ચને વધારવા અને રેવેન્યૂ સામાન્ય રવાના કારણે માત્ર એટીએમ બિઝનેસ ઉપર અસર પડી રહી છે. પરંતુ નવા એટીએમ ઈન્સ્ટોલ કરવાના પ્રોસેસ ઉપર પણ અસર પડી રહી છે.

    આ પણ વાંચોઃ-મ્યાંમારના પવિત્ર ધર્મિક સ્થળ ઉપર ઈટાલીના યુગલે બનાવ્યો અશ્લીલ વીડિયો અને પછી...

    કેમ ATM ઓપરેશનનો ખર્ચ વધ્યો?
    ATM ઓપરેટર્સ એસોસિએશનનું કહેવું છે કે RBIએ ATMની સુરક્ષા અને મેન્ટેનન્સની અનુપાલન સ્ટાન્ડર્ડ વધારી દીધો છે.

    આ પણ વાંચોઃ-Xiaomiના આ નવા સ્માર્ટફોને મચાવી ધૂમ, 1 મિનટમાં વેચાયા 200 કરોડ રૂપિયાના ફોન

    આ પણ વાંચોઃ-BeautyTips: ઘરમાં જ આ વસ્તુઓથી સરળતાથી બનાવી શકો છો કન્ડિશનર

    RBIના આ નિર્ણય પછી કોઈપણ ATM મશીનની સુરક્ષા અને મેન્ટેનન્સ ખર્ચ પહેલાથી વધારે વધી ગયો છે. જેનાથી ઉટલું ATM સુવિધા પ્રદાન કરનારી કંપનીઓના રેવેન્યૂ ઉપર કોઈ અસર નથી પડી.
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन