શક્તિ અને મુક્તિ મોહનનું ઘર આત્મીયતા અને વ્યક્તિગતતાનું એક પરફેક્ટ કોંબીનેશન છે

શક્તિ મોહન મુક્તિ મોહનનું ઘર તેમનાં વ્યક્તિત્વથી સજાવેલું છે

ફિલ્મો અને નૃત્ય રિયાલિટી શોમાં રજૂઆતો સાથે ખ્યાતિ ના તેમના સફર દરમિયાન, શક્તિ અને મુક્તિનું વાઇબ્રેંટ હોમ પોસિટિવ કોલેબોરેશન અને પર્ફોમન્સ માટે એક મંચ રહ્યું છે.

 • Share this:
  શક્તિ અને મુક્તિ મોહન યુવા ભારતીયોની એક ખાસ જાતિનું પ્રતિનિધિત્વ કરે છે જેની સર્જનાત્મકતા અને વ્યક્તિગતતા તેમની જીવનશૈલી અને રહેઠાણને વ્યાખ્યાયિત કરે છે. જાણીતી ડાન્સર-બહેનોની જોડી ‘Asian Paints Where The Heart Is’ સિઝન 4 ના અંતિમ એપિસોડ માં દર્શકોને તેમના દિલ્હીના વિશાળ ઘરની ટૂર પર લઈ ગઈ, અને બતાવ્યું કે કેવી રીતે ઘર પરિવાર સાથે એક અતૂટ સબંધ બાંધે છે.

  ફિલ્મો અને નૃત્ય રિયાલિટી શોમાં રજૂઆતો સાથે ખ્યાતિ ના તેમના સફર દરમિયાન, શક્તિ અને મુક્તિનું વાઇબ્રેંટ હોમ પોસિટિવ કોલેબોરેશન અને પર્ફોમન્સ માટે એક મંચ રહ્યું છે. આ બંનેના વાયરલ ડાન્સ વિડિઓના નિયમિત ફોલોવર્સ તેમના ટેરેસ ગાર્ડનને ઓળખતાજ હશે જે તેમની પ્રેક્ટિસ કરવા માટેની પસંદીદા છે. પરંતુ જો ટેરેસ પર ખૂબ ગરમી અથવા વરસાદ પડે, ત્યારે લિવિંગ રૂમમાં થોડા ફર્નિચરની ફેરવીને, તેને એક ડાન્સ સ્ટુડિયોમાં ફેરવી શકાય છે.
  શક્તિ અને મુક્તિ મોહન માટે તેમનું ઘર વ્યાવસાયિક મહત્વ કરતા વધારે છે, અહી તેમની ઘણી બધી વ્યક્તિગત યાદો પણ જોડાયેલ છે. તેમના કુટુંબ સાથે રહેવાને કારણે બહેનોને ઘરે હોવાનો અનુભવ વધારે રહે છે, જ્યાં તેમણે ઘણા તહેવારોની ઉજવણી કરી છે. મોટે ભાગે, આ શક્તિ અને મુક્તિએ એક બીજા સાથે શેર કરેલા બંધનનું એક પ્રતિબિંબ છે, અને તેમનું વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલ છે તે દર્શાવે છે. આજ કારણે ઘરમાં સાથે રહેવું આ બહેનો માટે કુદરતી લાગે છે જેમણે જીવનભર સ્ટેપ્સ જ નહીં પરંતુ તેમની પસંદો પણ મેચ કરી છે.
  જ્યારે કોઈ વ્યક્તિ તેમના પર્સનલ બેડરૂમની મુલાકાત લે છે ફક્ત ત્યારેજ તેમના વ્યક્તિત્વમાં ફરક સ્પષ્ટ થાય છે. બે વર્ષ મોટી શક્તિ શાંતિ અને તેની વ્યક્તિગત જગ્યાને વળગી રહે છે, ત્યારે મુક્તિની રૂમ તેજ વાઈબ્રન્સ અને એનર્જીનું પ્રતિબિંબ આપે છે જે તે દુનિયા સમક્ષ રજૂ કરે છે. પ્રત્યેક બહેનોએ તેમના રૂમમાં એસેસરીઝ અને ડેકોર સજવ્યું છે જે તેમની વ્યક્તિત્વ અને પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે.

  નીચે આપેલ લીંક પર ક્લિક કરીને, મોહન બહેનોના ઘરનું ગાઇડેડ ટુર જુઓ


  આ સેલિબ્રિટીઓના ઘરો પર એક પ્રકારનો ઘનિષ્ઠ દેખાવ છે જે ‘Asian Paints Where The Heart Is Season 4’ ની ઓળખ બન્યો છે. આ સીરિઝ દરમિયાન, દર્શકોને શંકર મહાદેવન, તમન્ના ભાટિયા, અનિતા ડોંગ્રે, સ્મૃતિ મંધાના, પ્રિતિક કુહાદ અને રાજકુમાર રાવના ઘરોની અંદર લઈ જવામાં આવ્યા હતા, જેમણે તેમના ઘર અને તેમના હૃદયના દરવાજા ખોલ્યા. પ્રખ્યાત હસ્તીઓના ઘરો પર આ રસપ્રદ, વ્યક્તિગત દેખાવ ‘Asian Paints Where The Heart Is’ ની પાછલી ત્રણ સીઝનમાં લગભગ 250 મિલિયન વ્યુસ લાવ્યો છે. અને સીઝન 4 ની સાથે, અમે આને બારને આગળ વધાર્યો છે!
  Published by:Margi Pandya
  First published: