Home /News /business /

એપ્પલે લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપેડ

એપ્પલે લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપેડ

ન્યૂયોર્કઃ વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપનીઓ માની એક એપ્પલે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપેડને લોન્ચ કર્યો છે. સૈનફ્રાંસિસ્કોમાં એક સમારંભમાં એપ્પલે 12.9 ઇંચનો 'આઇપેડ પ્રો' ની જાહેરાત કરી છે.

ન્યૂયોર્કઃ વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપનીઓ માની એક એપ્પલે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપેડને લોન્ચ કર્યો છે. સૈનફ્રાંસિસ્કોમાં એક સમારંભમાં એપ્પલે 12.9 ઇંચનો 'આઇપેડ પ્રો' ની જાહેરાત કરી છે.

  • News18
  • Last Updated :
ન્યૂયોર્કઃ વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપનીઓ માની એક એપ્પલે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપેડને લોન્ચ કર્યો છે. સૈનફ્રાંસિસ્કોમાં એક સમારંભમાં એપ્પલે 12.9 ઇંચનો 'આઇપેડ પ્રો' ની જાહેરાત કરી છે. આ એપ્પલ દ્વારા બનાવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો આઇપેડ છે.

'આઇપેડ પ્રો' માં એક સ્માર્ટ કીબોર્ડ આપવામાં આવ્યું છે અને એની સાથે એક પેન પણ છે, જે 'એપ્પલ પેન્સિલ' નોજ એક રૂપ છે. આ આઇપેડમાં માઇક્રોસોફ્ટ અને એડોબની એપ્લિકેશન પણ ચલાઇ શકાય છે.

આ આઇપેડની પ્રારંભિક કિંમત 32 GB માટે 799 અમેરિકન ડોલર અને 128 GB માટે 949 અમેરિકન ડોલર રાખવામાં આવી છે, જ્યારે એપ્પલ પેન્સિલની કિંમત 99 અમેરિકન ડોલર હશે. આ મોડલ નવેમ્બરથી માર્કેટમાં ઉપલભ્ધ થશે.
First published:

Tags: આઇપેડ, કંપની, ન્યૂયોર્ક, મોબાઇલ, લોન્ચ, વિશ્વ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन