Home /News /business /Gold Loan તમારા ક્રેડિટ કાર્ડ પર કરે છે સીધી અસર, ભવિષ્યમાં બીજી લોન લેવાની હોય તો ખાસ વાંચી લે જો
Gold Loan તમારા ક્રેડિટ કાર્ડ પર કરે છે સીધી અસર, ભવિષ્યમાં બીજી લોન લેવાની હોય તો ખાસ વાંચી લે જો
ગોલ્ડ લોન લેવાથી સામાન્ય રીતે તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડે છે.
Gold Loan: તમારા ક્રેડિટ સ્કોર પર પણ ગોલ્ડ લોનની પ્રતિકૂળ અસર થઈ શકે છે. જ્યારે તમે ગોલ્ડ લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી અરજી પર વિચાર કરતી વખતે ક્રેડિટ બ્યુરો પાસેથી તમારો ક્રેડિટ રિપોર્ટ માંગે છે.