'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'માં આંધ્ર પ્રદેશ ટોપ પર, જાણો ગુજરાતની રેન્કિંગ

News18 Gujarati
Updated: July 10, 2018, 7:45 PM IST
'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'માં આંધ્ર પ્રદેશ ટોપ પર, જાણો ગુજરાતની રેન્કિંગ
News18 Gujarati
Updated: July 10, 2018, 7:45 PM IST
વ્યાપાર કરવા માટે સરળતા રહે તે માટે શરૂ કરવામાં આવેલ 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' રેન્કિંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડૂ જેવા મોટા રાજ્યોને પાછળ છોડીને આંધ્ર પ્રદેશે બાજી મારી છે. જ્યારે તેલંગાના અને હરિયાણા બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં છે.

રોકાણકારોને આ સુવિધા આપવી જરૂરી

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો હેતુ નિવેશકોને ઘરે બેઠા જ બધી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે. જેથી તેમને વ્યાપાર કરવામાં સરળતા થઈ શકે, જેમાં વિભાગોની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી, ઓનલાઈન ફિ જમા કરાવવી, નક્કી સમય સીમાની અંદર સેવાઓ આપવી, ઉદ્યોગથી સંબંધિત મામલોનું સંરક્ષણ કરવા માટે અલગથી વાણિજ્ય વિવાદ ન્યાયાલની રચના, શ્રમ કાયદાઓને સરળ બનાવવા, પર્યાવરણ ક્લીયરન્સ વગેરે તમામ સુવિધાઓ પર વિશ્વ બેંક સર્વે કરે છે.

આ છે ટોપ 10 રાજ્ય

આંધ્ર પ્રદેશ, તેલંગાના, હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છતીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ

 
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...