ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ભાગ લીધા વિના ઉજવણીની મજા ખરી?

News18 Gujarati
Updated: October 3, 2019, 12:49 PM IST
ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ભાગ લીધા વિના ઉજવણીની મજા ખરી?
પ્રતિકાત્મક તસવીર

Amazon ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલનો સેલ 29 સપ્ટેમ્બરના મધ્યરાત્રિથી લઈને 04 ઓક્ટોબર ના રોજ રાત્રે 11:59 સુધી ચાલુ રહેશે,

  • Share this:
ખુબજ રાહ જોયા બાદ Amazon તેના સૌથી મોટા ફેસ્ટિવલ સેલિબ્રેશન સાથે પાછો આવે છે. Amazon ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલનો સેલ 29 સપ્ટેમ્બરના મધ્યરાત્રિથી લઈને 04 ઓક્ટોબર ના રોજ રાત્રે 11:59 સુધી ચાલુ રહેશે, અને પ્રાઇમ મેમ્બરો 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યેથીજ સેલની મજા માણી શકશે. તો અત્યારેજ તમારા કેલેન્ડર પર તારીખો નોંધી લ્યો અને સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલની ખરીદીમાં જોડાઓ. Amazon India પર સ્માર્ટફોન, ટીવી, કિચન ઉત્પાદનો, ફેશન, બ્યુટી, કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને બીજા ઉત્પાદનોની શ્રેષ્ટ ઓફરો મેળવો.

તમે નક્કી કરેલી પાર્ટી, ફેમિલી ફંક્શન અને ઉજવણીઓની યોજના દરમિયાન તમારું બજેટ ટૂંકું કરવાની હવે કોઈ જરૂર નથી. કારણ કે Amazon લાવી રહ્યું છે ઘણી આકર્ષક ઓફરો.

આ વર્ષની થીમ 'હવે બજેટ ભારતની ઉજવણીને રોકી નહીં રાખે' હોવાથી, ગ્રાહકોને, સ્માર્ટફોન, મોટા ઉપકરણો અને ટીવી, ઘર અને કિચન ઉત્પાદનો, ફેશન, કરિયાણા અને કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને બીજા ઉત્પાદનોની બહોળી પસંદગી અંગેની પહેલા ક્યારેય નહીં જોય એવી ઓફરો જોવા મળશે.

આ ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો વિવિધ પ્રકારની ફાઇનાન્સ ઓફરનો લાભ પણ મેળવી શકે છે. તમારા SBI ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ચૂકવણી કરીને તમે 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વિશેષ ‘ફેસ્ટિવ કેશબેક ઓફરો’ માં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તેમજ Bajaj FinServ, પર No-Cost EMI, એક્સચેન્જ ઓફર અને બીજી ઘણી ઓફરોનો લાભ લઈ શકો છો. હવે તમારે ખરીદી અથવા ભેટોની ક્વોલિટીની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વર્ષનો થે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ ઘણું બજેટ ફ્રેંડલી છે. કોણ જાણે છે, તમે કદાચ મોટું કેશબેક પણ જીતી શકો છો.

પહેલી વાર, Amazon એ Tata Motors સાથે ભાગીદારી કરી તેમની # AmazonFestiveયાત્રા શરૂ કરી છે. અલગ પ્રકારના હાઉસ-ઓન-વ્હીલ્સ કોન્સેપ્ટ સાથે, Amazon ભારત નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ, કારીગરો, વણકર અને ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મહિલા ઉદ્યમીઓના શ્રેષ્ટ પ્રોડક્ટ એક સાથે લાવી રહ્યું છે.

Amazonના ગ્રાહકો અને વેચાણકર્તાઓ સાથે જોડાવા માટે ત્રણ વિશેષ ટ્રકો આગ્રા, ચેન્નાઈ, ઈન્દોર, કોલકાતા, કોચી, મથુરા, મુંબઇ અને વિશાખાપટ્ટનમ સહિત 13 શહેરોમાં 6,000 કિલોમીટરનું અંતર કવર કરશે."#AmazonFestiveYatra -"હાઉસ-ઓન-વ્હીલ્સમાં ભારતના શ્રેષ્ઠને એક સાથે લાવીને, Amazon 600 થી વધુ ઉત્પાદનો પ્રદર્શિત કરશે જે ગ્રાહકોને એક ઝલક આપશે કે તેઓ આવતા વર્ષમાં Amazon પર શું અપેક્ષા રાખી શકે છે. ગ્રાહકોને તમામ ઉત્પાદન કેટેગરીમાં દેશની કેટલીક સૌથી મોટી બ્રાન્ડ્સનો અનન્ય સંગ્રહ જોવા મળશે.

#AmamaonFestiveYatra કેવી રીતે બન્યું તેના પર એક નજર નાખો.તો ઉજવણીની નોંધ પર, આવી રહેલી તહેવારોની મોસમ દરમિયાન, તમારા ઘરના માહોલમાં ફેરફાર લાવો, વધુ સારા અને મોટા ઉપકરણોની ખારીદી કરો અને ઓછી કિંમતો પર નવા કપડાં સાથે તમારું વોર્ડરોબ સજ્જ કરો. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? હવે બજેટ ભારતની ઉજવણીને રોકી નહીં શકે. ગ્રાન્ડ ઇન્ડિયન ફેસ્ટિવલની તૈયાર કરી લ્યો અને અદભૂત ખરીદીનો અનુભવ કરો.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर