Amazon App Quiz July 30: એમેઝોન એપ પર પાંચ સવાલના ઉત્તર તમને જીતાડી શકે છે રૂપિયા 20,000, જાણો સાચા જવાબ
Amazon App Quiz July 30: એમેઝોન એપ પર પાંચ સવાલના ઉત્તર તમને જીતાડી શકે છે રૂપિયા 20,000, જાણો સાચા જવાબ
પ્રતિકાત્મક તસવીર
Amazon App Quiz July 30, 2021: એમેઝોન (Amazon) એપ ક્વિઝમાં (Quize) તમને આજે રૂપિયા 20,000 રાશી જીતવાની તક મળી રહી છે. આ રાશી તમારા પે બેલેન્સમાં એડ થઈ જશે.
Amazon App Quiz July 30, 2021: એમેઝોન (Amazon) એપ ક્વિઝમાં (Quiz) તમને આજે રૂપિયા 20,000 રાશી જીતવાની તક મળી રહી છે. આ રાશી તમારા પે બેલેન્સમાં એડ થઈ જશે. એમેઝોન રોજ પોતાના ગ્રાહકો માટે જુદા જુદા ક્વિઝ લઈને આવે છે. તમે આ ક્વિઝમાં પૂછાયેલા સવાલોના જવાબ આપી અને રૂપિયા 20,000 જીતી શકો છો. આ ક્વિઝ રમવા માટે તમારે એમેઝોનની એપ ડાઉનલૉડ કરવાની રહેશે. આ ક્વિઝ રોજ રાતે 12.00થી બીજા દિવસની રાતે 12.00 વાગ્યા સુધી એક્ટિવ હોય છે એટલે કે રમી શકાય છે.
એમેઝોનનો આ ક્વિઝ સામાન્ય જ્ઞાન, કરન્ટ અફેર્સ પર પૂછાતો હોય છે. જેમાં ઈનામ જીતવા માટે તમારે પૂછવામાં આવેલા તમામ સવાલોનાં જવાબ આપવાના રહે છે. દરમિયાન વિજેતાઓનાં નામ લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવતા હોય છે.
અમે તમારા માટે આજના ક્વિઝના જવાબો લઈને આવ્યા છીએ. આ સવાલોના જવાબ આપી અને તમે પણ ભાગ્યશાળી વિજેતાઓ પૈકીના એક બની શકો છો. લકી વિજેતાઓને રૂપિયા 20,000 જીતવાની તક મળી શકે છે.
આજના સવાલ અને જવાબ
1. સવાલ- India’s 2020 Olympic theme song titled ‘Tu thaan le’ has been composed and sung by which renowned playback singer?
જવાબ- Mohit Chauhan
2. સવાલ- The Financial Literacy Textbook for CBSE was curated by which organisation?
જવાબ- NPCI