એર ઇન્ડિયા ફ્લાઇટમાં જનારા પાસેથી વધુ પૈસા લેશે નહીં, પરંતુ એર ઇન્ડિયા તેને ઓફર આપશે. એર ઇન્ડિયા ઘરેલુ એરક્રાફ્ટમાં ટિકિટ લેનારાઓ પાસેથી અંતિમ સમય સુધી પૈસા લેશે નહીં. તેના બદલે તેઓને ડિસ્કાઉન્ટ મળશે. 3 કલાક પહેલા આ ટિકિટો લેવાનું શક્ય છે.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇન કંપનીએ ફ્લાઇટ (પ્રસ્થાન) થી ત્રણ કલાક પહેલાના સમયમાં ટિકિટ બુકિંગમાં "મોટું ડિસ્કાઉન્ટ" આપવાનું નક્કી કર્યું છે. કંપની એ કેટલી ઓફર આપી છે તે વિશે માહિતી નથી. કંપનીએ કહ્યું છે કે અંતિમ સમય સુધી યાત્રા કરનારાઓ માટે એ ખાસ જરુરી ટિકિટ બૂક કરી શકો છો. ટિકિટ બુકિંગ કાઉન્ટર, વેબસાઇટ, એપ અથવા એજન્ટના માધ્યમથી કરી શકાય છે.
આ નિર્ણય વ્યાપારી સમીક્ષા મીટિંગમાં લેવામાં આવ્યો આ પહેલા એક અધિકારીએ પીટીઆઈ- ભાષાને બતાવ્યુ હતુ કે એર ઇન્ડિયા છેલ્લા સમય સુધી ટિકિટ બુકિંગ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર