Home /News /business /Agriculture Scheme: ખુશખબર! ખેડૂતો માટે આ યોજના હેઠળ સરકાર આપી રહી છે 90% સબસિડી, લાભ લેવાનું ચૂકતા નહીં
Agriculture Scheme: ખુશખબર! ખેડૂતો માટે આ યોજના હેઠળ સરકાર આપી રહી છે 90% સબસિડી, લાભ લેવાનું ચૂકતા નહીં
PM કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને સોલાર પંપ લગાવવાની સુવિધા આપી રહી છે
Agriculture Scheme: આજે અમે સરકારની એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખેડૂતોને તેમની આવક વધારવામાં ઘણી મદદ કરે છે. સરકાર પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ માટે સહાય કરે છે.