7 ઓક્ટોબર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, SBI CARDS, ONGC, TITAN ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

7 October stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  MACROTECH DEV: ખરીદો-1054 રૂપિયા, ટાર્ગેટ-1090 રૂપિયા, સ્ટૉપલૉસ-1045 રૂપિયા

  OBEROI REALTY: ખરીદો-858 રૂપિયા, ટાર્ગેટ-875 રૂપિયા, સ્ટૉપલૉસ-850 રૂપિયા

  AJMERA REALTY: ખરીદો-352 રૂપિયા, ટાર્ગેટ-374 રૂપિયા, સ્ટૉપલૉસ-348 રૂપિયા

  NACL IND.: ખરીદો-78 રૂપિયા, ટાર્ગેટ-85 રૂપિયા, સ્ટૉપલૉસ-75 રૂપિયા

  NURECA: ખરીદો-1657 રૂપિયા, ટાર્ગેટ-1700 રૂપિયા, સ્ટૉપલૉસ-1650 રૂપિયા

  આ પણ વાંચો: આ છ સ્મૉલકેપ શેરમાં નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી આવી 300%થી વધારે તેજી, શું તમારી પાસે છે?

  ONGC: ખરીદો-168 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-165 રૂપિયા

  TITAN: ખરીદો-2146 રૂપિયા, ટાર્ગેટ-2200 રૂપિયા, સ્ટૉપલૉસ-2130 રૂપિયા

  THANGAMAYIL JEWELLERY: ખરીદો-1124 રૂપિયા, ટાર્ગેટ-1150 રૂપિયા, સ્ટૉપલૉસ-1115 રૂપિયા

  KHAITAN CHEM: ખરીદો-68 રૂપિયા, ટાર્ગેટ-74 રૂપિયા, સ્ટૉપલૉસ-66 રૂપિયા

  DHAMPUR SUGAR MILLS: ખરીદો-305 રૂપિયા, ટાર્ગેટ-315 રૂપિયા, સ્ટૉપલૉસ-301 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  SBI CARDS: ખરીદો-1098 રૂપિયા, ટાર્ગેટ-1120 રૂપિયા, સ્ટૉપલૉસ-1090 રૂપિયા

  BIRLASOFT: ખરીદો-407 રૂપિયા, ટાર્ગેટ-415 રૂપિયા, સ્ટૉપલૉસ-405 રૂપિયા

  FIRSTSOURCE: ખરીદો-193.5 રૂપિયા, ટાર્ગેટ-197.5 રૂપિયા, સ્ટૉપલૉસ-192 રૂપિયા

  PUNJAB ALKALIES & CHEMICALS: ખરીદો-153.5 રૂપિયા, ટાર્ગેટ-158 રૂપિયા, સ્ટૉપલૉસ-152 રૂપિયા

  આ પણ વાંચો: Sharekhanના શૉપિંગ લિસ્ટમાં સામેલ આ પાંચ શેર આપી શકે છે 29% સુધી વળતર, શું તમારી પાસે છે?

  RSWM: ખરીદો-353 રૂપિયા, ટાર્ગેટ-363 રૂપિયા, સ્ટૉપલૉસ-351 રૂપિયા

  JAI BALAJI INDUSTRIES: ખરીદો-52.70 રૂપિયા, ટાર્ગેટ-54.50 રૂપિયા, સ્ટૉપલૉસ-52.25 રૂપિયા

  SOBHA: ખરીદો-31 રૂપિયા, ટાર્ગેટ-32 રૂપિયા, સ્ટૉપલૉસ-30.75 રૂપિયા

  UNION BANK OF INDIA: ખરીદો-36.50 રૂપિયા, ટાર્ગેટ-37.5 રૂપિયા, સ્ટૉપલૉસ-36.25 રૂપિયા

  BANK OF INDIA: ખરીદો-56.10 રૂપિયા, ટાર્ગેટ-57.5 રૂપિયા, સ્ટૉપલૉસ-55.75 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: