6 ઓક્ટોબર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, OIL INDIA, AXIS BANK, VEDANTA ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

6 October stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  OIL INDIA: ખરીદો-243 રૂપિયા, ટાર્ગેટ-250 રૂપિયા, સ્ટૉપલૉસ-240 રૂપિયા

  HOEC: ખરીદો-211 રૂપિયા, ટાર્ગેટ-220 રૂપિયા, સ્ટૉપલૉસ-208 રૂપિયા

  SELAN EXPLORATION: ખરીદો-166 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-163 રૂપિયા

  ASIAN ENERGY SERVICES: ખરીદો-162 રૂપિયા, ટાર્ગેટ-172 રૂપિયા, સ્ટૉપલૉસ-159 રૂપિયા

  JINDAL DRILLING: ખરીદો-161 રૂપિયા, ટાર્ગેટ-172 રૂપિયા, સ્ટૉપલૉસ-158 રૂપિયા

  આ પણ વાંચો: ડોલી ખન્નાના આ શેરમાં રોકાણકારો થયા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા 1.99 કરોડ રૂપિયા

  ONGC: ખરીદો-164 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-161 રૂપિયા

  TATA POWER: ખરીદો-179 રૂપિયા, ટાર્ગેટ-190 રૂપિયા, સ્ટૉપલૉસ-176 રૂપિયા

  COAL INDIA: ખરીદો-197 રૂપિયા, ટાર્ગેટ-205 રૂપિયા, સ્ટૉપલૉસ-195 રૂપિયા

  ALPHAGEO: ખરીદો-480 રૂપિયા, ટાર્ગેટ-495 રૂપિયા, સ્ટૉપલૉસ-475 રૂપિયા

  BHARTI AIRTEL: ખરીદો-699 રૂપિયા, ટાર્ગેટ-720 રૂપિયા, સ્ટૉપલૉસ-692 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  AXIS BANK: ખરીદો-782.50 રૂપિયા, ટાર્ગેટ-799 રૂપિયા, સ્ટૉપલૉસ-778 રૂપિયા

  ICICI BANK: ખરીદો-697 રૂપિયા, ટાર્ગેટ-710 રૂપિયા, સ્ટૉપલૉસ-693 રૂપિયા

  VEDANTA: ખરીદો-303 રૂપિયા, ટાર્ગેટ-310 રૂપિયા, સ્ટૉપલૉસ-301 રૂપિયા

  PHILLIPS CARBON BLACK: ખરીદો-268 રૂપિયા, ટાર્ગેટ-275 રૂપિયા, સ્ટૉપલૉસ-266 રૂપિયા

  GODREJ CONSUMER: ખરીદો-1044 રૂપિયા, ટાર્ગેટ-1065 રૂપિયા, સ્ટૉપલૉસ-1039 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

  MARICO: ખરીદો-558 રૂપિયા, ટાર્ગેટ-570 રૂપિયા, સ્ટૉપલૉસ-555 રૂપિયા

  MTAR TECHNOLOGIES: ખરીદો-1476 રૂપિયા, ટાર્ગેટ-1510 રૂપિયા, સ્ટૉપલૉસ-1468 રૂપિયા

  FORCE MOTORS: ખરીદો-1481 રૂપિયા, ટાર્ગેટ-1515 રૂપિયા, સ્ટૉપલૉસ-1470 રૂપિયા

  RAYMOND: ખરીદો-460 રૂપિયા, ટાર્ગેટ-470 રૂપિયા, સ્ટૉપલૉસ-457 રૂપિયા

  CHEMPLAST SANMAR: ખરીદો-698 રૂપિયા, ટાર્ગેટ-712 રૂપિયા, સ્ટૉપલૉસ-694 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: