5 ઓક્ટોબર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, HDFC BANK, WIPRO વેચો, RAYMOND ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

5 October stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

  • Share this:
    મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

    અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

    નીરજની ટીમ

    HOEC: ખરીદો-203 રૂપિયા, ટાર્ગેટ-210 રૂપિયા, સ્ટૉપલૉસ-200 રૂપિયા

    OIL INDIA: ખરીદો-241 રૂપિયા, ટાર્ગેટ-253 રૂપિયા, સ્ટૉપલૉસ-238 રૂપિયા

    SELAN EXPLORATION: ખરીદો-159 રૂપિયા, ટાર્ગેટ-161 રૂપિયા, સ્ટૉપલૉસ-157 રૂપિયા

    ASIAN ENERGY: ખરીદો-159 રૂપિયા, ટાર્ગેટ-172 રૂપિયા, સ્ટૉપલૉસ-157 રૂપિયા

    ALPHAGEO: ખરીદો-457 રૂપિયા, ટાર્ગેટ-480 રૂપિયા, સ્ટૉપલૉસ-452 રૂપિયા

    ONGC: ખરીદો-147 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-145 રૂપિયા

    SHREE PUSHKAR CHEM: ખરીદો-234 રૂપિયા, ટાર્ગેટ-245 રૂપિયા, સ્ટૉપલૉસ-231 રૂપિયા

    BHANSALI ENGG: ખરીદો-197 રૂપિયા, ટાર્ગેટ-210 રૂપિયા, સ્ટૉપલૉસ-195 રૂપિયા

    આ પણ વાંચો: ડોલી ખન્નાના આ શેરમાં રોકાણકારો થયા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા 1.99 કરોડ રૂપિયા

    INEOS STYROLUTION: ખરીદો-1407 રૂપિયા, ટાર્ગેટ-1450 રૂપિયા, સ્ટૉપલૉસ-1395 રૂપિયા

    JINDAL DRILLING: ખરીદો-146 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-143 રૂપિયા

    અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

    આશીષની ટીમ

    HDFC BANK: વેચો-1586 રૂપિયા, ટાર્ગેટ-1550 રૂપિયા, સ્ટૉપલૉસ-1600 રૂપિયા

    ICICI BANK: વેચો-700 રૂપિયા, ટાર્ગેટ-680 રૂપિયા, સ્ટૉપલૉસ-707 રૂપિયા

    INFOSYS: વેચો-1679 રૂપિયા, ટાર્ગેટ-1640 રૂપિયા, સ્ટૉપલૉસ-1659 રૂપિયા

    WIPRO: વેચો-641 રૂપિયા, ટાર્ગેટ-622 રૂપિયા, સ્ટૉપલૉસ-647 રૂપિયા

    ICICI LOMBARD: વેચો-1576 રૂપિયા, ટાર્ગેટ-1535 રૂપિયા, સ્ટૉપલૉસ-1585 રૂપિયા

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

    RAIL VIKAS NIGAM: ખરીદો-30.2 રૂપિયા, ટાર્ગેટ-31.2 રૂપિયા, સ્ટૉપલૉસ-29.90 રૂપિયા

    ANDREW YULE: ખરીદો-24.50 રૂપિયા, ટાર્ગેટ-25.5 રૂપિયા, સ્ટૉપલૉસ-24.25 રૂપિયા

    RAYMOND: ખરીદો-452 રૂપિયા, ટાર્ગેટ-465 રૂપિયા, સ્ટૉપલૉસ-449 રૂપિયા

    M&M FINANCIAL: ખરીદો-188.70 રૂપિયા, ટાર્ગેટ-192 રૂપિયા, સ્ટૉપલૉસ-187.50 રૂપિયા

    VEDANTA: ખરીદો-298.40 રૂપિયા, ટાર્ગેટ-304 રૂપિયા, સ્ટૉપલૉસ-296 રૂપિયા
    Published by:Vinod Zankhaliya
    First published: