4 ઓક્ટોબર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, HERO MOTOCORP, COAL INDIA, INDIAN BANK ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

4 October stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  DABUR: ખરીદો-618 રૂપિયા, ટાર્ગેટ-625 રૂપિયા, સ્ટૉપલૉસ-615 રૂપિયા

  EMAMI: ખરીદો-570 રૂપિયા, ટાર્ગેટ-583 રૂપિયા, સ્ટૉપલૉસ-565 રૂપિયા

  BRITANNIA: ખરીદો-3980 રૂપિયા, ટાર્ગેટ-4050 રૂપિયા, સ્ટૉપલૉસ-3960 રૂપિયા

  MARICO: ખરીદો-549 રૂપિયા, ટાર્ગેટ-560 રૂપિયા, સ્ટૉપલૉસ-545 રૂપિયા

  GODREJ CONSUMER: ખરીદો-1019 રૂપિયા, ટાર્ગેટ-1050 રૂપિયા, સ્ટૉપલૉસ-1005 રૂપિયા

  HUL: ખરીદો-2702 રૂપિયા, ટાર્ગેટ-2736 રૂપિયા, સ્ટૉપલૉસ-2690 રૂપિયા

  BAJAJ CONSUMER: ખરીદો-253 રૂપિયા, ટાર્ગેટ-264 રૂપિયા, સ્ટૉપલૉસ-250 રૂપિયા

  SHEELA FOAM: ખરીદો-2384 રૂપિયા, ટાર્ગેટ-2425 રૂપિયા, સ્ટૉપલૉસ-2360 રૂપિયા

  TATA POWER: ખરીદો-164 રૂપિયા, ટાર્ગેટ-172 રૂપિયા, સ્ટૉપલૉસ-161 રૂપિયા

  COAL INDIA: ખરીદો-189 રૂપિયા, ટાર્ગેટ-195 રૂપિયા, સ્ટૉપલૉસ-186 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  HERO MOTOCORP: ખરીદો-2847 રૂપિયા, ટાર્ગેટ-2900 રૂપિયા, સ્ટૉપલૉસ-2830 રૂપિયા

  MUNJAL AUTO: ખરીદો-58.60 રૂપિયા, ટાર્ગેટ-61 રૂપિયા, સ્ટૉપલૉસ-58 રૂપિયા

  GRASIM INDUSTRIES: વેચો-1673 રૂપિયા, ટાર્ગેટ-1630 રૂપિયા, સ્ટૉપલૉસ-1685 રૂપિયા

  INDIAN BANK: ખરીદો-141.60 રૂપિયા, ટાર્ગેટ-145 રૂપિયા, સ્ટૉપલૉસ-140.9 રૂપિયા

  UNION BANK: ખરીદો-36.5 રૂપિયા, ટાર્ગેટ-37.5 રૂપિયા, સ્ટૉપલૉસ-36.25 રૂપિયા

  FEDERAL BANK: ખરીદો-83.1 રૂપિયા, ટાર્ગેટ-84.5 રૂપિયા, સ્ટૉપલૉસ-82.5 રૂપિયા

  આ પણ વાંચો: Dalal Street this Week: આ અઠવાડિયે આટલા ફેક્ટરો નક્કી કરશે બજારની દશા અને દિશા 

  INDIA GLYCOLS: ખરીદો-842.5 રૂપિયા, ટાર્ગેટ-860 રૂપિયા, સ્ટૉપલૉસ-828 રૂપિયા

  NAZARA TECHNOLOGIES: ખરીદો-2322 રૂપિયા, ટાર્ગેટ-2370 રૂપિયા, સ્ટૉપલૉસ-2310 રૂપિયા

  IGL: ખરીદો-530.5 રૂપિયા, ટાર્ગેટ-540 રૂપિયા, સ્ટૉપલૉસ-527 રૂપિયા

  AB FASHION RETAIL: ખરીદો-244.25 રૂપિયા, ટાર્ગેટ-237 રૂપિયા, સ્ટૉપલૉસ-246.5 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: