Home /News /business /Stock Market: 35થી વધુ કંપનીઓ આપશે ડિવિડન્ડ, આ સપ્તાહમાં જ રેકોર્ડ ડેટ

Stock Market: 35થી વધુ કંપનીઓ આપશે ડિવિડન્ડ, આ સપ્તાહમાં જ રેકોર્ડ ડેટ

35થી વધુ કંપની આપશે ડિવિડન્ડ

Record date for dividend: વચગાળાના ડિવિડન્ડ સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંત પછી કરવામાં આવતી ડિવિડન્ડ ચુકવણી જેટલું મોટું હોતું નથી. સામાન્ય રીતે, ત્રિમાસિક આવકનાં પરિણામો જાહેર કરવામાં આવે ત્યારે આ ચુકવણીઓ કરવામાં આવતી હોય છે.

મુંબઈ: શેર બજાર (Share Market)માં આ વીક ખૂબ જ હલચલ ભર્યું રહેવાની આશા છે. જ્યાં એક તરફ અદાણી ગૃપ (Adani Group)ની કંપનીઓના પ્રદર્શન પર રોકારણકારોની નજર રહેશે, તો બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના દ્વિમાસિક બેઠકના પરીણામ પણ આવશે. આ સિવાય આ સપ્તાહમાં ઘણી કંપનીઓની રેકોર્ડ ડેટ (Record date for dividend) પણ સામે આવી છે.

રેકોર્ડ તારીખના અંત સુધીમાં કંપનીના શેરહોલ્ડરોના રેકોર્ડમાં નામ નોંધાયેલા હોય તેવા તમામ શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચુકવવામાં આવશે. પુનરાવર્તિત ધોરણે શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચુકવણીને વચગાળાના ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. વચગાળાના ડિવિડન્ડ સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંત પછી કરવામાં આવતી ડિવિડન્ડ ચુકવણી જેટલું મોટું હોતું નથી. સામાન્ય રીતે, ત્રિમાસિક આવકનાં પરિણામો જાહેર કરવામાં આવે ત્યારે આ ચુકવણીઓ કરવામાં આવતી હોય છે. અહીં ડિવિડન્ડ આપવા જઈ રહેલી કંપનીઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

6 ફેબ્રુઆરીએ કઇ-કઇ કંપનીઓની રેકોર્ડ ડેટ છે?


કંપનીનું નામ ડિવિડન્ડ (%)
કન્ટેનર કોર્પ 80 ટકા
સિયારામ સિલ્ક150 ટકા
સોના બીએલડબલ્યૂ12.80 ટકા

7 ફેબ્રુઆરીએ કઇ-કઇ કંપનીઓની રેકોર્ડ ડેટ છે?


ટ્રાન્સપોર્ટ કોર્પ125 ટકા
એપ્કોટેક્સ ઇન્ડ100 ટકા
આઇઆઇએફએલ ફાઇનાન્સ 200 ટકા
કિર્લોસ્કર પેનમ 125 ટકા
કેપી એનર્જી2.50 ટકા
રૂટ60 ટકા
આઇજીએલ150 ટકા
એસઆરએફ36 ટકા
શારદાર કોર્પ 30 ટકા

8 ફેબ્રુઆરીએ કઇ-કઇ કંપનીઓની રેકોર્ડ ડેટ છે?


અનુપમા રસાયણ6 ટકા
ટીસીઆઇ એક્સપ્રેસ150 ટકા
રેડિએન્ટ કેશ100 ટકા
રેલટેલ15 ટકા
પાવર ગ્રિડ કોર્પ50 ટકા
MOIL30 ટકા
કોલ ઇન્ડિયા52.50 ટકા
સાંતી ગિયર્સ300 ટકા
સન ફાર્મા750 ટકા
આરતી ડ્રગ્સ10 ટકા
પી એન્ડ જી800 ટકા
કઝારિયા સિરામિક 600 ટકા
એચઆઇએલ 200 ટકા

9 ફેબ્રુઆરીએ કઇ-કઇ કંપનીઓની રેકોર્ડ ડેટ છે?


ઇન્ડ મોટર પાર્ટ્સ 90 ટકા
QGO ફાઇનાન્સ1 ટકા
આઇસી32.50 ટકા
ઓરિએન્ટ ઇલેક્ટ્રિક75 ટકા
જીલેટ ઇન્ડિયા 350 ટકા
ગ્રીનપેનલ ઇન્ડસ્ટ્રીઝ150 ટકા

10 ફેબ્રુઆરીએ કઇ-કઇ કંપનીઓની રેકોર્ડ ડેટ છે?


કેપીઆઇટી ટેક14.50 ટકા
ક્લિન સાયન્સ200 ટકા
કેર સેટિંગ્સ100 ટકા
પીએચ કેપિટલ2.50 ટકા
જીઇ શીપિંગ73 ટકા
કાર્બોરન્ડમ150 ટકા

(Disclaimer: અહીં આપવામાં આવેલી  વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ આમાંથી કોઈ કંપનીમાં રોકાણ માટે સલાહ નથી આપતું. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
First published:

Tags: Business, Stock market, Stock tips

विज्ञापन