30 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, TATA POWER, ICICI BANK, HDFC BANK ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

30 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  HPL ELECTRIC: ખરીદો-70 રૂપિયા, ટાર્ગેટ-78 રૂપિયા, સ્ટૉપલૉસ-67 રૂપિયા

  SCHNEIDER ELECTRIC: ખરીદો-115 રૂપિયા, ટાર્ગેટ-125 રૂપિયા, સ્ટૉપલૉસ-112 રૂપિયા

  TATA POWER: ખરીદો-152 રૂપિયા, ટાર્ગેટ-160 રૂપિયા, સ્ટૉપલૉસ-149 રૂપિયા

  SW SOLAR: ખરીદો-414 રૂપિયા, ટાર્ગેટ-430 રૂપિયા, સ્ટૉપલૉસ-410 રૂપિયા

  આ પણ વાંચો: Hot Stocks: આ ત્રણ શેર પર લગાવો દાવ, 2-3 અઠવાડિયામાં 14% સુધી રિટર્ન સંભવ

  ANMOL INDIA: ખરીદો-159 રૂપિયા, ટાર્ગેટ-186 રૂપિયા, સ્ટૉપલૉસ-150 રૂપિયા

  COAL INDIA: ખરીદો-185 રૂપિયા, ટાર્ગેટ-195 રૂપિયા, સ્ટૉપલૉસ-182 રૂપિયા

  IGL: વેચો-518 રૂપિયા, ટાર્ગેટ-510 રૂપિયા, સ્ટૉપલૉસ-521 રૂપિયા

  MGL: વેચો-1075 રૂપિયા, ટાર્ગેટ-1050 રૂપિયા, સ્ટૉપલૉસ-1080 રૂપિયા

  TATA MOTORS: વેચો-330 રૂપિયા, ટાર્ગેટ-320 રૂપિયા, સ્ટૉપલૉસ-333 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

  BHARTI AIRTEL: ખરીદો-693 રૂપિયા, ટાર્ગેટ-705 રૂપિયા, સ્ટૉપલૉસ-690 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  ICICI BANK: ખરીદો-709.5 રૂપિયા, ટાર્ગેટ-730 રૂપિયા, સ્ટૉપલૉસ-702 રૂપિયા

  HDFC BANK: ખરીદો-1594 રૂપિયા, ટાર્ગેટ-1640 રૂપિયા, સ્ટૉપલૉસ-1578 રૂપિયા

  MAX HEALTHCARE: ખરીદો-335 રૂપિયા, ટાર્ગેટ-365 રૂપિયા, સ્ટૉપલૉસ-353 રૂપિયા

  HDFC AMC: ખરીદો-2905 રૂપિયા, ટાર્ગેટ-2975 રૂપિયા, સ્ટૉપલૉસ-2890 રૂપિયા

  BIRLA CORPORATION: ખરીદો-1356 રૂપિયા, ટાર્ગેટ-1390 રૂપિયા, સ્ટૉપલૉસ-1350 રૂપિયા

  આ પણ વાંચો: Paras Defence IPO: શુક્રવારે શેર બજારમાં ધમાલ મચાવી શકે છે પારસ ડિફેન્સનો આઈપીઓ 

  ONGC: ખરીદો-145 રૂપિયા, ટાર્ગેટ-150 રૂપિયા, સ્ટૉપલૉસ-143.5 રૂપિયા

  IOB: ખરીદો-20.50 રૂપિયા, ટાર્ગેટ-22.5 રૂપિયા, સ્ટૉપલૉસ-20.25 રૂપિયા

  CINELINE INDIA: ખરીદો-105.2 રૂપિયા, ટાર્ગેટ-110 રૂપિયા, સ્ટૉપલૉસ-104.75 રૂપિયા

  PERSISTENT SYSTEMS: ખરીદો-3544 રૂપિયા, ટાર્ગેટ-3615 રૂપિયા, સ્ટૉપલૉસ-3525 રૂપિયા

  BLUE DART EXPRESS: ખરીદો-6430 રૂપિયા, ટાર્ગેટ-6550 રૂપિયા, સ્ટૉપલૉસ-6399 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: