29 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, WIPRO વેચો, SUN PHARMA, HDFC BANK ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

29 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  ATUL AUTO: ખરીદો-219 રૂપિયા, ટાર્ગેટ-230 રૂપિયા, સ્ટૉપલૉસ-216 રૂપિયા

  MTAR TECH: ખરીદો-1401 રૂપિયા, ટાર્ગેટ-1425 રૂપિયા, સ્ટૉપલૉસ-1395 રૂપિયા

  HCL TECH: ખરીદો-1269 રૂપિયા, ટાર્ગેટ-1280 રૂપિયા, સ્ટૉપલૉસ-1262 રૂપિયા

  TRIVENI ENGG: ખરીદો-175 રૂપિયા, ટાર્ગેટ-185 રૂપિયા, સ્ટૉપલૉસ-172 રૂપિયા

  M&M: ખરીદો-806 રૂપિયા, ટાર્ગેટ-815 રૂપિયા, સ્ટૉપલૉસ-803 રૂપિયા

  HDFC BANK: ખરીદો-1615 રૂપિયા, ટાર્ગેટ-1630 રૂપિયા, સ્ટૉપલૉસ-1611 રૂપિયા

  GUJARAT GAS: વેચો-617 રૂપિયા, ટાર્ગેટ-600 રૂપિયા, સ્ટૉપલૉસ-621 રૂપિયા

  MAHANAGAR GAS: વેચો-1079 રૂપિયા, ટાર્ગેટ-1050 રૂપિયા, સ્ટૉપલૉસ-1085 રૂપિયા

  METROPOLIS: ખરીદો-2800 રૂપિયા, ટાર્ગેટ-2825 રૂપિયા, સ્ટૉપલૉસ-2790 રૂપિયા

  DR LAL PATHLABS: ખરીદો-3645 રૂપિયા, ટાર્ગેટ-3670 રૂપિયા, સ્ટૉપલૉસ-3638 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  WIPRO: વેચો-639 રૂપિયા, ટાર્ગેટ-620 રૂપિયા, સ્ટૉપલૉસ-645 રૂપિયા

  INFOSYS: વેચો-1687 રૂપિયા, ટાર્ગેટ-1640 રૂપિયા, સ્ટૉપલૉસ-1703 રૂપિયા

  HDFC AMC: વેચો-3975 રૂપિયા, ટાર્ગેટ-2980 રૂપિયા, સ્ટૉપલૉસ-3100 રૂપિયા

  RAYMOND: ખરીદો-459 રૂપિયા, ટાર્ગેટ-470 રૂપિયા, સ્ટૉપલૉસ-456 રૂપિયા

  WEBSOL ENERGY SYSTEM:ખરીદો-68.25 રૂપિયા, ટાર્ગેટ-70 રૂપિયા, સ્ટૉપલૉસ-67.75 રૂપિયા

  આ પણ વાંચો: 29 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપનીનો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

  ONGC: ખરીદો-142.2 રૂપિયા, ટાર્ગેટ-145 રૂપિયા, સ્ટૉપલૉસ-141.2 રૂપિયા

  LUPIN: ખરીદો-949 રૂપિયા, ટાર્ગેટ-975 રૂપિયા, સ્ટૉપલૉસ-940 રૂપિયા

  SHREYAS SHIPPING: ખરીદો-372.80 રૂપિયા, ટાર્ગેટ-383 રૂપિયા, સ્ટૉપલૉસ-371 રૂપિયા

  SUN PHARMA: ખરીદો-775 રૂપિયા, ટાર્ગેટ-795 રૂપિયા, સ્ટૉપલૉસ-767 રૂપિયા

  DR REDDYS: ખરીદો-4833 રૂપિયા, ટાર્ગેટ-4950 રૂપિયા, સ્ટૉપલૉસ-4785 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: