28 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, ICICI BANK, TATA MOTORS, MARUTI ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

28 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  HOEC: ખરીદો-202 રૂપિયા, ટાર્ગેટ-210 રૂપિયા, સ્ટૉપલૉસ-199 રૂપિયા

  OIL: ખરીદો-219 રૂપિયા, ટાર્ગેટ-225 રૂપિયા, સ્ટૉપલૉસ-217 રૂપિયા

  GUJ GAS: વેચો-616 રૂપિયા, ટાર્ગેટ-597 રૂપિયા, સ્ટૉપલૉસ-622 રૂપિયા

  PETRONET LNG: વેચો-237 રૂપિયા, ટાર્ગેટ-230 રૂપિયા, સ્ટૉપલૉસ-240 રૂપિયા

  GAIL: વેચો-154 રૂપિયા, ટાર્ગેટ-149 રૂપિયા, સ્ટૉપલૉસ-156 રૂપિયા

  HDFC: ખરીદો-2841 રૂપિયા, ટાર્ગેટ-2900 રૂપિયા, સ્ટૉપલૉસ-2830 રૂપિયા

  TATA POWER: ખરીદો-138 રૂપિયા, ટાર્ગેટ-145 રૂપિયા, સ્ટૉપલૉસ-135 રૂપિયા

  INOX WIND: ખરીદો-102 રૂપિયા, ટાર્ગેટ-119 રૂપિયા, સ્ટૉપલૉસ-90 રૂપિયા

  આ પણ વાંચો: આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ, 1 લાખ બની ગયા 84 લાખ, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  EQUITAS HOLDING: ખરીદો-125 રૂપિયા, ટાર્ગેટ-132 રૂપિયા, સ્ટૉપલૉસ-122 રૂપિયા

  CHOLAMANDALAM INVEST: ખરીદો-572 રૂપિયા, ટાર્ગેટ-590 રૂપિયા, સ્ટૉપલૉસ-565 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  ICICI BANK: ખરીદો-730 રૂપિયા, ટાર્ગેટ-750 રૂપિયા, સ્ટૉપલૉસ-723 રૂપિયા

  SANSERA ENGINEERING: ખરીદો-848 રૂપિયા, ટાર્ગેટ-870 રૂપિયા, સ્ટૉપલૉસ-840 રૂપિયા

  WEBSOL ENERGY: ખરીદો-62.3 રૂપિયા, ટાર્ગેટ-64 રૂપિયા, સ્ટૉપલૉસ-61.75 રૂપિયા

  TATA MOTORS: ખરીદો-331.55 રૂપિયા, ટાર્ગેટ-342 રૂપિયા, સ્ટૉપલૉસ-328 રૂપિયા

  MARUTI: ખરીદો-7403 રૂપિયા, ટાર્ગેટ-7600 રૂપિયા, સ્ટૉપલૉસ-7350 રૂપિયા

  EXIDE INDUSTRIES: ખરીદો-181.75 રૂપિયા, ટાર્ગેટ-186 રૂપિયા, સ્ટૉપલૉસ-180 રૂપિયા

  આ પણ વાંચો: પારસ ડિફેન્સ IPO: શેરની ફાળવણી આજે, શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો 

  ONGC: ખરીદો-140 રૂપિયા, ટાર્ગેટ-144 રૂપિયા, સ્ટૉપલૉસ-138.6 રૂપિયા

  SELAN EXPLORATION: ખરીદો-152.8 રૂપિયા, ટાર્ગેટ-158 રૂપિયા, સ્ટૉપલૉસ-151 રૂપિયા

  RAYMOND: ખરીદો-447.8 રૂપિયા, ટાર્ગેટ-458 રૂપિયા, સ્ટૉપલૉસ-445 રૂપિયા

  BOMBAY DYEING: ખરીદો-93.80 રૂપિયા, ટાર્ગેટ-96.5 રૂપિયા, સ્ટૉપલૉસ-93 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: