27 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, BPCL, ONGC, SANSERA ENGINEERING ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

27 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  BPCL: ખરીદો-414 રૂપિયા, ટાર્ગેટ-425 રૂપિયા, સ્ટૉપલૉસ-410 રૂપિયા

  ALPHAGEO: ખરીદો-404 રૂપિયા, ટાર્ગેટ-425 રૂપિયા, સ્ટૉપલૉસ-400 રૂપિયા

  OIL: ખરીદો-216 રૂપિયા, ટાર્ગેટ-222 રૂપિયા, સ્ટૉપલૉસ-214 રૂપિયા

  HOEC: ખરીદો-199 રૂપિયા, ટાર્ગેટ-210 રૂપિયા, સ્ટૉપલૉસ-196 રૂપિયા

  ASIAN ENERGY SERVICES: ખરીદો-152 રૂપિયા, ટાર્ગેટ-165 રૂપિયા, સ્ટૉપલૉસ-148 રૂપિયા

  ONGC: ખરીદો-136 રૂપિયા, ટાર્ગેટ-143 રૂપિયા, સ્ટૉપલૉસ-133 રૂપિયા

  DWARIKESH SUGAR: ખરીદો-70 રૂપિયા, ટાર્ગેટ-77 રૂપિયા, સ્ટૉપલૉસ-68 રૂપિયા

  VENKYS: ખરીદો-2981 રૂપિયા, ટાર્ગેટ-3100 રૂપિયા, સ્ટૉપલૉસ-2960 રૂપિયા

  UNITED BREW: વેચો-1606 રૂપિયા, ટાર્ગેટ-1575 રૂપિયા, સ્ટૉપલૉસ-1620 રૂપિયા

  GHCL: ખરીદો-419 રૂપિયા, ટાર્ગેટ-430 રૂપિયા, સ્ટૉપલૉસ-415 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  UJJIVAN SMALL FIN BANK: ખરીદો-19.80 રૂપિયા, ટાર્ગેટ-21 રૂપિયા, સ્ટૉપલૉસ-19.50 રૂપિયા

  POONAWALLA FINCORP: ખરીદો-168.8 રૂપિયા, ટાર્ગેટ-173 રૂપિયા, સ્ટૉપલૉસ-167.50 રૂપિયા

  ALANKIT: ખરીદો-15.75 રૂપિયા, ટાર્ગેટ-18 રૂપિયા, સ્ટૉપલૉસ-14.50 રૂપિયા

  GMR INFRASTRUCTURE: વેચો-36.2 રૂપિયા, ટાર્ગેટ-35.2 રૂપિયા, સ્ટૉપલૉસ-36.5 રૂપિયા

  BIOCON: વેચો-360.2 રૂપિયા, ટાર્ગેટ-354 રૂપિયા, સ્ટૉપલૉસ-362.5 રૂપિયા

  આ પણ વાંચો: Paras Defence IPO: લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આવી જોરદાર તેજી, જાણો લેટેસ્ટ GMP 

  UNITED BREWERIES: વેચો-1606 રૂપિયા, ટાર્ગેટ-1570 રૂપિયા, સ્ટૉપલૉસ-1615 રૂપિયા

  SANSERA ENGINEERING: ખરીદો-818.7 રૂપિયા, ટાર્ગેટ-845 રૂપિયા, સ્ટૉપલૉસ-814 રૂપિયા

  UFO MOVIEZ: ખરીદો-103.1 રૂપિયા, ટાર્ગેટ-107 રૂપિયા, સ્ટૉપલૉસ-102.5 રૂપિયા

  SELAN EXPLORATION: ખરીદો-145.05 રૂપિયા, ટાર્ગેટ-150 રૂપિયા, સ્ટૉપલૉસ-143.5 રૂપિયા

  JINDAL DRILLING: ખરીદો-138.15 રૂપિયા, ટાર્ગેટ-143 રૂપિયા, સ્ટૉપલૉસ-137 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: