સ્ટૉક 20-20 (24 ફેબ્રુઆરી): 20 શેર, જેમાં તમે કરી શકો છો જોરદાર કમાણી

સ્ટૉક 20-20 (24 ફેબ્રુઆરી): 20 શેર, જેમાં તમે કરી શકો છો જોરદાર કમાણી
તસવીર: Shutterstock

Today's tips for 20 stocks: આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે.

  • Share this:
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર પર અમે તમારા માટે ખાસ 'ટી-20 ગેમ' (Stock 20-20 Game) લાવ્યા છીએ, જે તમારા માટે ફાયદાકારક છે. જેમાં તમને ટી-20ની મજાની સાથે સાથે આજે શેર (Stocks) બજારમાં ટ્રેડ કરવાના અનેક મોકા મળશે.

    હકીકતમાં આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ (Trading) કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે. એટલે કે અમે તમને આજે 20 શેર ખરીદવાની કે વેચવાની સલાહ આપી રહ્યા છીએ.



    અમારી પહેલી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ આશીષ વર્મા. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા શેર શામેલ છે.

    આશીષની ટીમ:

    BEML: ખરીદો-973 રૂપિયા, લક્ષ્ય-999 રૂપિયા, સ્ટૉપલૉસ-968 રૂપિયા
    BEL: ખરીદો-134 રૂપિયા, લક્ષ્ય-138 રૂપિયા, સ્ટૉપલૉસ-133 રૂપિયા
    DLINK: ખરીદો-114.10 રૂપિયા, લક્ષ્ય-118 રૂપિયા, સ્ટૉપલૉસ-113 રૂપિયા
    TVS ELECTRONICS: ખરીદો-131.05 રૂપિયા, લક્ષ્ય-134.9 રૂપિયા, સ્ટૉપલૉસ-129.7 રૂપિયા
    SMARTLINK: ખરીદો-92.20 રૂપિયા, લક્ષ્ય-94.9 રૂપિયા, સ્ટૉપલૉસ-91 રૂપિયા
    TATA CONSUMER: ખરીદો-627 રૂપિયા, લક્ષ્ય-642 રૂપિયા, સ્ટૉપલૉસ-623 રૂપિયા
    COAL INDIA: ખરીદો-137 રૂપિયા, લક્ષ્ય-141 રૂપિયા, સ્ટૉપલૉસ-136 રૂપિયા
    CUMMINS INDIA: ખરીદો-801 રૂપિયા, લક્ષ્ય-820 રૂપિયા, સ્ટૉપલૉસ-797 રૂપિયા
    ELANTAS BECK: ખરીદો-2852 રૂપિયા, લક્ષ્ય-2930 રૂપિયા, સ્ટૉપલૉસ-2840 રૂપિયા
    STOVE KRAFT: ખરીદો-486 રૂપિયા, લક્ષ્ય-499 રૂપિયા, સ્ટૉપલૉસ-483 રૂપિયા

    અમારી બીજી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ નીરજ વાજપેયી. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક શામેલ છે.

    નીરજની ટીમ:

    UGAR SUGAR: ખરીદો-16.30 રૂપિયા, લક્ષ્ય-18 રૂપિયા, સ્ટૉપલૉસ-16 રૂપિયા
    DWARIKESH SUGAR: ખરીદો-28.60 રૂપિયા, લક્ષ્ય-30 રૂપિયા, સ્ટૉપલૉસ-28 રૂપિયા
    MAWANA SUGAR: ખરીદો-37.05 રૂપિયા, લક્ષ્ય-40 રૂપિયા, સ્ટૉપલૉસ-36.50 રૂપિયા
    TRIVENI ENGG.: ખરીદો-78.30 રૂપિયા, લક્ષ્ય-84 રૂપિયા, સ્ટૉપલૉસ-77 રૂપિયા
    KCP SUGAR: ખરીદો-15.60 રૂપિયા, લક્ષ્ય-18 રૂપિયા, સ્ટૉપલૉસ-15 રૂપિયા
    BOMBAY BURMAH: ખરીદો-1152 રૂપિયા, લક્ષ્ય-1170 રૂપિયા, સ્ટૉપલૉસ-1145 રૂપિયા
    TATA COFFEE: ખરીદો-108 રૂપિયા, લક્ષ્ય-120 રૂપિયા, સ્ટૉપલૉસ-106 રૂપિયા
    CCL PRODUCTS: ખરીદો-234 રૂપિયા, લક્ષ્ય-250 રૂપિયા, સ્ટૉપલૉસ-231 રૂપિયા
    HATSUN AGRO: ખરીદો-701 રૂપિયા, લક્ષ્ય-740 રૂપિયા, સ્ટૉપલૉસ-695 રૂપિયા
    RAMA PHOSPHATE: ખરીદો-124 રૂપિયા, લક્ષ્ય-145 રૂપિયા, સ્ટૉપલૉસ-122 રૂપિયા
    Published by:Vinod Zankhaliya
    First published:February 24, 2021, 08:55 am

    ટૉપ ન્યૂઝ